GSTV

Tag : Private School

ખાનગીકરણ તરફ ગુજરાત સરકાર / છેલ્લા બે વર્ષમાં સરકારે 399 ખાનગી પ્રાથમિક શાળાઓને આપી મંજૂરી, સરકારી સ્કૂલો તરફ નથી બિલકુલ ધ્યાન!

Karan
ગુજરાતની શિક્ષણ નીતિથી આપણે બધા વાકેફ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરતી સુવિધાઓ સાથે શાળાઓ નથી. ગામડાના બાળકોને શિક્ષણ મેળવવા માટે શહેરમાં આવવું પડે છે. જ્યારે...

શાળા શરૂ કરવા માગ / ખાનગી સ્કૂલના સંચાલકોએ શિક્ષણ પ્રધાનને લખ્યો પત્ર, 1થી 9ના વર્ગો શરૂ કરવા કરી માગ

Zainul Ansari
રાજ્યમાં હવે કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે. ઉપરાંત ત્રીજી લહેરની આક્રમકતા ઓછી હોવાથી ફરી શાળા શરૂ તેવી માગો ઉઠી રહી છે. ત્યારે રાજકોટમાં ખાનગી...

ઉઠ્યા સવાલ/ શેરી શિક્ષણ નામે સરકારી પ્રાથમિક સ્કૂલો ચાલે તો ખાનગી સ્કૂલોને કેમ સરકારની મંજૂરી નહીં?

Bansari Gohel
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સરકારી પ્રાથમિક સ્કૂલો દ્વારા ચાલી રહેલા શેરી શિક્ષણ સામે વાંધો ઉઠાવ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે જણાવ્યું કે સરકારી શાળાઓ...

ખાનગી શાળાઓને ઝટકો/ હવે જુનિયર અને સિનિયર કેજીના બાળકો માટે શરૂ થશે અંગ્રેજી માધ્યમની શાળાઓ, વાલીઓને રાહત

Damini Patel
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની શાળાઓમાં આગામી સમયમાં જુનિયર અને સિનિયર કે.જી.ના બાળકો માટે અંગ્રેજી માધ્યમ શરુ કરવા નિર્ણય કરાયો છે. પ્રારંભિક તબકકામાં ૭૦ જેટલા...

શાળા સંચાલકોની મનમાની સામે સરકારની લાલ આંખ, ખાનગી શાળાના વિદ્યાર્થીઓને લઈને શિક્ષણમંત્રીએ લીધો મોટો નિર્ણય

GSTV Web News Desk
ઓન લાઈન શિક્ષણ બંધ કર્યાના 24 કલાકમાં સરકાર એક્શનમા આવી છે. શિક્ષણ મંત્રીએ મૌન તોડી મોટું નિવેદન આપ્યું હતુ. ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ રાજ્ય સરકાર...

રાજસ્થાનમાં ‘સ્કૂલ નહિ તો ફી નહિ’, પણ ગુજરાત સરકારે નેવે મૂકી લાજશરમ

pratikshah
કોરોના કાળમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વાલીઓ સામે ખાનગી શાળાઓ સ્કૂલ ચાલુ ન હોવા છતાં ફી માંગી રહ્યા છે જેની ગુજરાત સરકાર સેજ પણ...

ખાનગી શાળાઓની ફીમાં રાહત મામલે વાલીઓને મોટો ઝટકો, આવું કહીને સુપ્રીમે પણ હાથ અધ્ધર કરી લીધાં

Bansari Gohel
કોરોના વાઇરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે આિર્થક મુશ્કેલીઓ સર્જાઇ હોવાથી ખાનગી શાળાઓની ફીમાં માફી કે રાહત માગતી વાલીઓની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. ગુજરાત...

હવે વાલીઓ પોતાના બાળકો માટે ખાનગી સ્કૂલ નહીં સરકારી શાળા શોધી રહ્યા છે, આ છે કારણ

Arohi
લોકડાઉનમાં ધંધા – રોજગાર ત્રણેક મહિના સુધી બંધ રહેતા લોકો આર્થિક સંકટમાં આવી ગયા છે ગામડાઓમાં તો રોજગારની હાલત વધારે ખરાબ થઈ છે. કોરોના સંકટમાં...

ખાનગી સ્કૂલોમાં પ્રથમ સત્ર ફી માફી માટે આ સમિતિએ સીએમ રૂપાણીને કરી રજૂઆત

GSTV Web News Desk
બિન અનામત વર્ગ સંકલન સમિતિ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. ખાનગી સ્કૂલોમાં પ્રથમ સત્ર ફી માફ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી....

શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે ખાનગી સ્કૂલમાં શિક્ષકોને નથી મળતો પુરતો પગાર

GSTV Web News Desk
અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને 100 વર્ષ પુર્ણ થયા છે. જે સંદર્ભે ટાગોર હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 18 જીલ્લામાંથી...

ઓક્ટોબર મહિનાથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાના શિક્ષકો માટે ઓનલાઇન હાજરી ફરજીયાત

GSTV Web News Desk
આગામી ઓક્ટોબર મહિનાથી રાજ્યની તમામ સરકારની અને ખાનગી શાળાના શિક્ષકો માટે બાયોમેટ્રિક પદ્ધતિથી ઓનલાઇન હાજરી ફરજીયાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓમાં શિક્ષક અને...

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur
ગ્રાન્ટેડ અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટેનાં આદેશ કરાયો. અમદાવાદ ગ્રામ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ઓનલાઈન હાજરીનો પ્રથમ પ્રયોગ...

શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે આદેશ

Arohi
ગ્રાન્ટેડ અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે આદેશ કરાયો છે. ખાનગી શાળાઓ અને શિક્ષણ વિભાગના પદાધિકારીઓ સાથે...

ચોક્કસ દુકાનેથી પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા ફરજ પાડતી શાળાઓ સામે તંત્રની લાલ આંખ

Bansari Gohel
સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે. વિદ્યાર્થી વાલીઓ પાસે ચોક્કસ દુકાનેથી નાસ્તો,ગણવેશ,પુસ્તકો ખરીદી કરવા ફરજ પાડતી શાળા સંચાલકો સામે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ...

સુરતની ખાનગી શાળામાં વાલીઓએ મચાવ્યો હડકંપ, સરકાર પાસે કરી આ માંગ

Yugal Shrivastava
સુરતની ખાનગી શાળાઓ સરકાર દ્વારા રચવામાં આવેલ ફી નિયમન કમિટીને પણ ગાંઠતી ન હોવાથી વાલીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. એફઆરસી દ્વારા ફી નક્કી કરવામાં આવી...

ખાનગી સ્કૂલની દાદાગીરી યથાવત્ત, RTE હેઠળ પ્રવેશ આપવા તૈયાર નથી

Mayur
સરકારે RTE નો કાયદો બનાવ્યો છે પણ ખાનગી સ્કૂલો આ કાયદાને ઘોળીને પી ગઈ છે. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં RTE મામલે સ્કૂલ સંચાલકોએ દાદાગીરી યથાવત...

શાળાઓમાં વિદ્યાર્થીની સંખ્યા માત્ર કાગળ પર

Yugal Shrivastava
અમદાવાદમાં ખાનગી સ્કૂલો બિલાડીના ટોપની જેમ વધી રહી છે. તો બીજી તરફ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે. ક્યાંક શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને...

ખાનગી શાળાઓની મનમાની : 40 શાળાઓએ FRC સમક્ષ દરખાસ્ત જ ન કરી

Yugal Shrivastava
ફી નિયમન મુદ્દે રાજ્ય સરકાર બિલ લાવી અને સુપ્રીમ કોર્ટે શાળા સંચાલકોને જરૂરી આદેશો પણ આપી દીધા. આમ છતાં અમદાવાદ જિલ્લાની 40 જેટલી શાળાના સંચાલકો...

અમદાવાદની ગ્લોબલ અને યુનાઇટેડ સ્કૂલમાં સંચાલકો સામે વાલીઓનો હોબાળો

Karan
સરકારે સ્કૂલ ફી નક્કી કરી હોવા છત્તા કેટલાક સ્કૂલ સંચાલકો મનમાની ચલાવી રહ્યા છે. અમદાવાદના ગોધાવીમાં આવેલી ગ્લોબલ સ્કૂલ અને વસ્ત્રાલમાં આવેલી યુનાઈટેડ સ્કૂલનું પટાંગણ...

વીરપુરમાં ખાનગી શાળાના ઓરડાઓની જર્જરીત હાલત

Yugal Shrivastava
વીરપુરમાં આવેલી ખાનગી શાળાના ઓરડાઓની જર્જરિત હાલત થઇ ગઇ છે. જેથી શાળાના વર્ગખંડો અકસ્માત સર્જે તેમ હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને બહાર લોબીમાં પરીક્ષા આપવાની વ્યવસ્થા...

ખાનગી શાળાની ઉંચી ફી ભલે ન ભરી હોય, બાળકનો પ્રવેશ તો રદ્દ નહીં જ થાય !

Karan
ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ઉંચી ફીનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કાયદાની આંટીઘુંટી સુધી ૫હોંચેલા આ મામલામાં નિયમો અંગે ફોડ પાડતા અમદાવાદના...

સુરત: ડિંડોલી વિસ્તારમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતી 3 વિદ્યાર્થીનીઓ લાપત્તા

Yugal Shrivastava
સુરતમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતી 3 વિદ્યાર્થિનીઓ લાપતા બની છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી ત્રણેય વિદ્યાર્થિનીઓને બપોરની પાળી દરમ્યાન તેમના વાલીઓ સ્કૂલે...
GSTV