વડોદરામાં કોરોનાગ્રસ્ત ધારાસભ્યને સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ જ્યારે કોર્પોરેટરોને અવિશ્વાસ, 15 કોર્પોરેટરોમાં ખાનગીમાં ગયા
વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને તેમના પત્ની કોરોના ગ્રસ્ત જાહેર થતા તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. જેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય...