દેશની આ પ્રાઈવેટ બેન્કે આપી ચેતવણી! સોશિયલ મીડિયા પર મોબાઈલ નંબરનો ન કરો ખુલાસો, મિનિટોમાં ખાલી થઈ જશે તમારું બેન્ક એકાઉન્ટ
દેશની મોટી પ્રાઈવેટ બેન્ક ICICI બેન્કે પોતાના કરોડો ગ્રાહકોને સિમ સ્વૈપ ફોર્ડને લઈને એલર્ટ કર્યા છે. ICICI એ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, પોતાની કોન્ટેક્ટ...