કોરોના રોકવામાં પર્ફોમ કરો નહીં તો તમારે ભોગવવું પડશે, નીતિશ કુમારે કેબિનેટની બેઠકમાં મુખ્ય સચિવને લીધા
બિહારમાં કોરોના વાયરસ રોગચાળાને કારણે સ્થિતિ ગુજરાતની જેમ વધુ વિકટ બની રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 36 હજારથી વધુ કેસ નોંધાયા છે. તે જ...