વડોદરા શહેર-જિલ્લાની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને PMને પોસ્ટકાર્ડ લખવા DEOનો આદેશ, જાણો કેમ?
કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં છાશવારે સ્કૂલોને અને તેના વિદ્યાર્થીને સામેલ કરવામાં આવતા હોય છે.હવે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર આઝાદીનો અમૃત...