ખુશખબર/ માર્ચથી પીએમ મોદીની ફરી શરૂ થશે વિદેશયાત્રા : આવી ગયું નવું શિડ્યૂઅલ, આ મહિનામાં આ પડોશી દેશમાં જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિદેશ યાત્રાઓ માટે જાણીતા છે. તો વિપક્ષીઓ તેમને આ માટે અવાર નવાર નિશાન પણ બનાવે છે. ત્યારે નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાને...