GSTV

Tag : Primary School

નવસારી : પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે નવતર પ્રયોગ શરૂ કર્યો

Nilesh Jethva
નવસારી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે નવતર પ્રયોગ શરૂ કર્યો છે.નવસારીના ગણેશ સિસોદ્રા ગામેથી ફરતુ પુસ્તકાલય અને ફરતી પ્રયોગશાળાનું ભાજપ પ્રમુખ...

કેવી રીતે ભણશે ગુજરાત ? : રાજ્યમાં હજારોની સંખ્યામાં ઓરડાઓની ઘટ

Nilesh Jethva
સ્માર્ટ સ્કૂલની રાજ્ય સરકારની વાતો વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં ઓરડાની મોટી ઘટ સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં કુલ 1 હજાર 484...

રૂપાણી સરકાર અહીં 4 લાખ બાળકોને ખવડાવશે આ દવા, ઘડાયો એક્શન પ્લાન

Mayur
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અંતર્ગત ગાંધીનગર શહેર અને જિલ્લાના ૧ થી ૧૯ વર્ષના કુલ ચાર લાખથી પણ વધુ બાળકોને કૃમિનાશક ટેબલેટ આપવામાં આવશે. આંગણવાડી, પ્રાથમિક...

પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવા છતા બાળકોને જીવના જોખને કરાવાય છે અભ્યાસ

Nilesh Jethva
વાવના ગોલગામ પ્રાથમિક શાળામાં દોઢ વર્ષથી ડેમેજ સર્ટી મળ્યા છતાં ડેમેજ રૂમોમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વાવના ગોલગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડામાં અભ્યાસ...

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva
મધ્યાહન ભોજન યોજના પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે છતાં અનેક બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. તો અનેક જગ્યાએ પૂરતો પુરવઠો મળતો નથી. અને...

પ્રવાસે ગયેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનું રાઈડ દુર્ઘટનામાં મોત

Nilesh Jethva
અમદાવાદની દિવાન બલ્લુભાઇ પ્રાથમિક શાળામાંથી પાદરા પ્રવાસે ગયેલા જીમિલ કવેયા નામના વિદ્યાર્થીનું મોત થયું છે. દિવાન બલ્લુભાઇ સ્કુલના વિદ્યાર્થીઓને પાદરા ખાતે આવેલા મહિ વોટર ગેટ...

બોડેલીની પ્રાથમિક શાળામાં શિક્ષક રંગરેલિયા મનાવતો હતો, સ્થાનિકોએ બહારથી દરવાજો બંધ કરી દીધો અને…

Mayur
બોડેલીની પ્રાથમિક શાળામાં રંગરેલિયા મનાવતા શિક્ષકને પકડવામાં આવ્યો છે. પ્રાથમિક શાળામાં રંગરેલીયા મનાવતા શાળાના મુખ્ય શિક્ષક અમરત બામણિયાને સ્થાનિકોએ પકડી પાડ્યો છે. મધ્યરાત્રીએ શાળાના રૂમનો...

૫૯ પ્રાથમિક શાળાઓને મર્જ કરવાના નિર્ણય સામે વિરોધનો વંટોળ

Nilesh Jethva
નવસારીના ચીખલી તાલુકામાં ૫૯ પ્રાથમિક શાળાઓને મર્જ કરવાના નિર્ણયનો વિરોધમાં કરવામાં આવ્યો હતો. કોંગી ધારાસભ્ય અને કાર્યકરોએ ચીખલીના બગલાદેવ મંદિરથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું...

પંચમહાલની આ શાળાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
પંચમહાલના આથમણા ગામની પ્રાથમિક શાળામાં દોઢસો ઉપરાંત વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા હોવાનું જોવા મળે છે. આથમણા ગામની પ્રાથમિક શાળાના ત્રણ ઓરડાઓ જર્જરિત...

તંત્રને જગાડવા વીડિયો બનાવનાર આચાર્યને સરકારે સસ્પેન્ડ કરતા ગામ લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
ખેડબ્રહ્મા તાલુકાની બહેડીયા પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાળામાં‌ જવાનો અન્ય રસ્તો હોવા છતા આચાર્યએ બાળકોને જીવના જોખમે નદી પાર કરાવી હતી. આ...

ચીનમાં માથાફરેલા માણસે 8 સ્કૂલનાં બાળકોની કરી હત્યા, ગર્લફ્રેન્ડની આંખો ફોડવાના કર્યા પ્રયાસ

Mansi Patel
ચીનની એક પ્રાથમિક સ્કૂલમાં આઠ બાળકોની ચાકૂ મારીને હત્યા કરી દેવા આવી હતી. જ્યારે બે બાળકો ઘાયલ થયા હતા. ઘટનાને અંજામ આપનારો આરોપી હાલમાં જ...

સાબરકાંઠાની આ શાળાને લોકોએ કરી તાળાબંધી, તાલુકા શિક્ષણ અધિકારીએ લીધી મુલાકાત

Nilesh Jethva
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામે આવેલ શ્રી મામરોલી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. શાળામાં ધોરણ-છ અને સાત બંધ કરતા ગ્રામજનો...

શહેરા : પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા વચ્ચે ૧૯૭ બાળકોને જીવનું જોખમ

Nilesh Jethva
શહેરા તાલુકાના ડોકવા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત થઇ ગયા છે. આ શાળામાં ૧૯૭ બાળકો જીવના જોખમે અભ્યાસ કરે છે. શાળામાં ઓરડાની ઘટના કારણે...

વડોદરા : પ્રાથમિક શાળાના ચાર બાળકોના કપડાં કઢાવી સોટી માર્યાનો વીડિયો વાઈરલ

Mayur
સંસ્કાર નગરી વડોદરામાં શિક્ષણ તંત્ર પર કલંક લાગે તેવો વીડિયો વાયરલ થયો છે. પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા ચાર નાના બાળકોને શિક્ષકે કપડા કઢાવી સોટીથી માર...

છેલ્લા 10 વર્ષમાં સરકારી શાળામાં 6 લાખ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ

Mayur
રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર વધે તેવા પ્રયાસ કરે છે. પરંતુ રાજ્યમાં સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 વર્ષમાં સરકારી શાળાઓમાં 6...

1876માં બનેલી વડોદરાની જગદીશચંદ્ર બોઝ પ્રાથમિક શાળાને લાગી તંત્રની નજર

Nilesh Jethva
આમ તો વડોદરામાં અનેક શાળા જર્જરીત છે. પરંતુ વડોદરા મહાનગર સેવા સદનને એક સારી શાળા જર્જરીત લાગી રહી છે અને તંત્રએ આ શાળાને નોટિસ આપીને...

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓનું નિરીક્ષણ કરવા માટે આ પ્લાન કરાયો તૈયાર

Nilesh Jethva
ગાંધીનગર સેક્ટર 19માં શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓનું નિરીક્ષણ કરવા માટે ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. સીએમ વિજય રૂપાણીના હસ્તે કમાન્ડ...

પ્રાથમિક શાળાનું શિક્ષણ સ્તર સુધારવા રૂપાણી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, કરવામાં આવશે મોનીટરીંગ

Arohi
પ્રાથમિક શાળાનું શિક્ષણ સ્તર સુધારવા રાજ્ય સરકારે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શાળાઓનુ મોનીટરીંગ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે શાળાઓનુ...

છાત્રો માટે આવી ખુશખબર : હવે નાપાસ જ નહીં થાય, સરકાર લાવી નવો નિર્ણય

Yugal Shrivastava
રાજ્યસભાએ ગુરુવારે આઠમા ધોરણ સુધી કોઈને નાપાસ ન કરવાની નીતિમાં સુધારા કરતાં બિલને મંજૂરી આપી દીધી છે. માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે સદનમાં મફત...

VIDEO: આ શિક્ષકનું માથું ફરેલું હશે કે તમામ વિદ્યાર્થીઓને માર્યો ઢોરમાર

Karan
ભાવનગર જિલ્લાના તળાજાના માથાવડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકનું ન જાણે ક્યા કારણોસર માથું ભમી ગયું. શાળાના શિક્ષકે એક પછી એક ક્લાસના તમામ વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા...

એક પ્યુન નિવૃત થાય ત્યારે આટલું માન-સન્માન લગભગ ગુજરાત સિવાય ક્યાંય જોવા ન મળે

Yugal Shrivastava
સુરત માત્ર ખરાબ ખબરો માટે જ જાણીતું નથી. એક એવો કિસ્સો જોવા મળ્યો સુરતનાં આંગણે કે જે જોઈને તમે પણ કહેશો વાહ! આખુ વર્ષ મહેનત...

કોમ્પયુટરના અભાવો વચ્ચે, ત્રણથી આઠ ધોરણના પરિણામો ઓનલાઇન કરવાનો નિર્ણય

Mayur
સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ત્રણથી આઠની પરીક્ષાના પરિણામો ઓનલાઈન કરવાનો નિર્ણય કરાયો છે. એટલે જે તે વિષયના...

છોટા ઉદ્દેપુરના છોડવાણી સરકારી પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના ઓરડામાં બેસીને કરે છે અભ્યાસ

Yugal Shrivastava
ક્વાંટ તાલુકાના આંતરિયાળ ગામમાં જ્યાં વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના ઓરડામાં બેસીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડી રહ્યો છે. છોટા ઉદ્દેપુરના કવાંટ તાલુકાના છોડવાણી સરકારી પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ....

પ્રાથમિક સ્કૂલની શિક્ષણ વ્યવસ્થામાં થયો ધરખમ ફેરફાર : 1 અોક્ટોબરથી અાવશે અમલમાં

Karan
રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધો. ૩થી ૫માં તાસ પદ્ધતિ અમલમાં મુકવાનો નિર્ણય કરાયો છે. જેને પગલે જીસીઈઆરટી દ્વારા રાજ્યના તમામ ડીપીઓને પરિપત્ર કરીને...

મોડાસાઃ પ્રાથમિક શાળામાં રસોઈ દરમ્યાન કુકર ફાટ્યું, ભોજન સંચાલક મહિલા દાઝી

Arohi
મોડાસાની પ્રાથમિક શાળા નંબર એકમાં રસોઈ દરમિયાન કુકર ફાટ્યું છે. શાળામાં જન્માષ્ટષ્મી મહોત્સવની ઉજવણી દરમિયાન કુકર ફાટ્યુ હતું. જેમા ભોજન સંચાલક મહિલા દાઝી હતી.  કુકર...

વિકસિત ગુજરાત ? ગુજરાતની આ પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે 200 બાળકો આવી રીતે ભણી રહ્યા છે

Mayur
સૌ ભણે.. સૌ આગળ વધે. તેવું સરકારનું સુત્ર છે. વિદ્યાર્થીઓને ભણીને આગળ વધવું છે પરંતુ સરકાર આ સુત્ર સાકાર કરવા સુવિધા મળતી નથી. અનેક ગામડાઓમાં...

આ સરકારી શાળામાં શુક્રવારે હોય છે રજા અને રવિવારે હોય છે કામકાજ ચાલુ

Yugal Shrivastava
કોઈ પણ સરકારી શાળા અને કૉલેજમાં રવિવારે રજા હોય છે, આ વાતથી સૌ કોઈ વાંકેફ છે. પરંતુ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક એવી પણ શાળા...

ભિલોડાની જીંજુડી પ્રાથમિક શાળાના 5 વિદ્યાર્થીઓને ઓરી રૂબેલાની આડ અસર

Yugal Shrivastava
તો આ તરફ ભિલોડાની જીંજુડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઓરી રૂબેલાની આડ અસર થઇ હતી. જીંજુડી પ્રાથમિક શાળાના 5 વિદ્યાર્થીઓને રસી અપાયા બાદ ઇન્ફેક્શન લાગ્યુ હતુ....

અધિકારીઓએ જિલ્લાભરની પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેતા પોલંપોલ બહાર આવી

Mayur
છોટાઉદેપુર જિલ્લામાં આશ્રમ શાળા અધિકારી દ્વારા જિલ્લાભરની શાળાઓની ઓચિંતી મુલાકાત લેવાનું શરૂ કરાતા શિક્ષણ. આરોગ્ય અને સ્વચ્છતા સહિત તમામ વિભાગમાં મુદ્દે ચાલતી પોલંપોલ સામે આવી...

ગુજરાતના દુર્ગમ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા, જે એક ઝુપડુ છે

Mayur
સરકારનાં ગુણોત્સવ અને પ્રવેશોત્સવનાં તાયફા વચ્ચે ગરૂડેશ્વર તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ ચિનકુવા ગામની પ્રાથમિક શાળા આજે પણ તાડનાં ઝાડનાં પાંદડાથી બનેલ ઝુંપડામાં ચાલે છે. પ્રાથમિક...
Do NOT follow this link or you will be banned from the site!