સામાન્ય પ્રજાને આંચકો! તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલ થયા મોંઘા, જાણો ક્યા તેલના કેટલા વધ્યા ભાવ?
તહેવારોની સીઝનની વચ્ચે સામાન્ય પ્રજાને ફરી એકવાર મોટો આંચકો લાગ્યો છે. ખાદ્યતેલોના ભાવમાં ફરી આગ લાગી છે. તહેવારમાં તેલની માંગમાં વધારો અને તેલીબિયાની અછતને કારણે,...