GSTV
Home » Price

Tag : Price

ભારતમાં છોડો કંગાળ પાકિસ્તાનમાં વધુ મોંઘુ થયુ સોનું, 10 ગ્રામની કિંમત સાંભળીને ચોંકી જશો

Mansi Patel
ભૂખમરો, મોંઘવારી અને કંગાળીએ પાકિસ્તાનને ખોખલું બનાવી દીધુ છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સોનાની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં સોનાની કિંમત 10 ગ્રામ...

ડુંગળીના ભાવ અર્ધા થઈ ગયા, હજુ ભાવમાં ઘટાડો થતો જશે

Arohi
ગત વર્ષે આ જ સમયમાં ખેડૂતોને રડાવતી ડુંગળી આ વર્ષે ગ્રાહકોને રડાવી દે એટલા ઉંચા ભાવ પહોંચ્યા કે નફાખોરોએ પહોંચાડી દીધા બાદ હવે ડુંગળીના ભાવ...

…45 હજાર રૂપિયા જઈ શકે સોનું, ભાવ વધવાના છે કારણો છે ઘણા મજબૂત

Mansi Patel
આજના સમયમાં સામાન્ય વ્યક્તિ માટે સોનુ ખરીદવું બહુ મુશ્કેલ બની ગયું છે. કેમ કે 10 ગ્રામ સોનુ હવે 41 હજારની કિંમત પાર કરી ગયું છે....

અમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોચ્યુ

Nilesh Jethva
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહની અસર દેશના સોના ચાંદીના બજાર પર પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈની સપાટી પર...

ખાદ્યતેલ ઘરમાં ના હોય તો ખરીદી લો, ફેબ્રુઆરી સુધી 10 ટકા સુધી વધશે ભાવ

Arohi
ડુંગળી, કઠોળ, બટાકા બાદ હવે ખાદ્યતેલોના મક્કમ ગતિએ વધી રહેલા ભાવે સામાન્ય લોકો માટે બળતામાં ઘી હોમવા જેવા પરિસ્થિતિ સર્જી છે. કારણ કે, ખાદ્યતેલના ભાવ...

મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર, દૂધસાગર ડેરીએ વધાર્યા દૂધના ભાવ

Nilesh Jethva
મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. મહેસાણાના પશુપાલકોને દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા 25નો વધારો કરાયો છે. પહેલા દૂધ સાગર ડેરી 600 રૂપિયા કિલો...

ડુંગળી બાદ બટેકાની બબાલ : પંજાબમાં હિમવર્ષા થતા બટેકાના ભાવ પહોંચ્યા આસમાને

Nilesh Jethva
ડુંગળી હવે ધીરેધીરે સસ્તી થઇ રહી છે ત્યાં જ બટાકાની બબાલ થવાનું શરૂ થઇ ગયું છે. હાલમાં શિયાળાને લઇને અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે....

ડુંગળીમાં સરકાર ભરાઈ : રામવિલાસ પાસવાને કર્યો સરકારનો બચાવ, ગૃહમંત્રીએ બોલાવી બેઠક

Mansi Patel
સમગ્ર દેશમાં ડુંગળીની વધેલી કિંમતોએ લોકોના રસોડાનું બજેટ ખોરવી નાંખ્યું છે. ત્યારે ખાદ્ય અને પુરવઠા પ્રધાન રામ વિલાસ પાસવાને એક બાદ એક ઘણા ટ્વિટ કરીને...

અંબાજીના મહાપ્રસાદના ભાવમાં થયો 50 ટકાનો વધારો, 1 ડિસેમ્બરથી લાગુ થયા નવા ભાવ

Nilesh Jethva
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે નાના 80 ગ્રામના પેકેટ ઉપર રૂપિયા પાંચનો એટલે કે 50 ટકાનો ભાવ વધારો...

સોનાના ભાવ આસમાને જતાં ભારતમાં સોનાની માગ ત્રણ વર્ષના તળીયે જશે

Arohi
સોનાના ભાવમાં રેકોર્ડ વધારાના પરિણામે અને ગ્રામીણ વિસ્તારોમાં કમાણી ઘટવાથી ભારતની સોનાની માંગ વર્ષ 2019માં ત્રણ વર્ષના તળીયે પહોંચી જવાની શકયતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે(ડબલ્યુજીસી) બતાવી...

લસણનો ભાવ સાંભળશો તો લેવાનું માંડી વાળશો : કાજુ, બદામ ખાવા સસ્તા લાગશે

Arohi
ડુંગળી અને ટમેટા બાદ લસણના ભાવમાં વધારો થયો છે. ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણની કિંમત પ્રતિ વીસ કીલોએ 2 હજાર 100 રૂપિયા પહોંચી છે. માર્કેટમાં...

શાકભાજીની સાથે ડુંગળી-બટાકાનાં ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

Mansi Patel
શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું  હોય તેવું લાગી રહ્યું છે. જી હા લીલા શાકભાજીના ભાવ તો આસમાને છે જ પરંતુ બટાટા...

બ્રેંટ ક્રૂડમાં 4 ટકાનો ઘટાડો, પેટ્રોલ-ડીઝલની મોંઘવારીમાં મળી શકે છે રાહત

Mansi Patel
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવમાં ફરી નરમાશ જોવા મળી રહી છે. જેના કારણે ભારતમાં દેશવાસીઓની દિવાળી સુધરી શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ ઘટવાના કારણે દેશમાં...

ડુંગળીની કિંમતમાં થતા વધારાને રોકવા કેન્દ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, નિકાસ પર…

Arohi
દેશમાં ડુંગળીની કિંમતોમાં ઘણો વધારો થયો છે. લોકો કિલોદીઠ 80-90 રૂપિયાનાં ભાવે ડુંગળી ખરીદવા મજબૂર થયા છે. ત્યારે સરકારે દરેક જાતની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ...

રાજકોટમાં મગફળીના ભાવ ઘટવા પાછળ આ છે મોટું કારણ

Mayur
રાજકોટમાં આજે મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજા દિવસે...

ડુંગળી બાદ હવે ટામેટાની કિંમતો ગૃહીણીઓને પડી શકે છે ભારે

Mansi Patel
દિલ્હી સહિત દેશમાં ડુંગળીની કિંમતો લોકોને રડાવી રહી છે.  ત્યારે દિલ્હીમાં હવે ટામેટાની કિંમતો પણ લાલચોળ થવા લાગી છે.  છેલ્લા એક સપ્તાહમાં દિલ્હી-એનસીઆરમાં ટામેટાની કિંમતમાં...

આપણી પાસે ડુંગળીની કમી નથી: આ કારણે કિંમતો વધી, સરકારનો ખુલાસો

Mansi Patel
સતત વધી રહેલા ડુંગળીના ભાવને કારણે આમ આદમી માટે ડુંગળી ખરીદવી પણ મુશ્કેલ બની છે. ત્યારે સરકારે હૈયાધારણા આપી છે કે દેશમાં ડુંગળીની અછત બિલકુલ...

દિલ્હીનાં લોકોને અડધા કરતાં ઓછા ભાવે મળશે કસ્તુરી, કેજરીવાલ સરકારનો નિર્ણય

Mansi Patel
દિલ્હી સહિત દેશનાં તમામ વિસ્તારોમાં ડુંગળીની કિંમતો આસમાને છે. દિલ્હીમાં તો તેના ભાવ 60થી 80 રૂપિયા કિલો પહોંચી ગયા છે. દિલ્હીનાં લોકોને ડુંગળીનાં રડાવતા ભાવોમાંથી...

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવ ગબડયા : બંધ બજારે ડોલરમાં ઉછાળો

Arohi
મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે  જોકે વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુઓના ભાવ ઝડપી  ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ...

ખાતરની બોરીમાં 50 રૂપિયાનો ઘટાડો કરવાની PM મોદીની જાહેરાતને બીજેપી નેતાઓએ આવકારી

Mansi Patel
ખાતરની બોરીમાં રૂ.50નો ઘટાડો કરવાની પીએમ મોદીની જાહેરાતને કેન્દ્રીય રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આવકારી છે. રૂપાલાએ કહ્યું કે ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, ખેડૂતોને વધુ...

દૂધસાગર ડેરી દ્વારા રાજસ્થાનના ઠેકેદારોને દૂધના ભાવમાં ફરી વધારો આપતા દૂધ ઉત્પાદકોમાં રોષ

Arohi
મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા રાજસ્થાનના ઠેકેદારોને દૂધના ભાવમાં ફરી ૬૦ રૂપિયાનો વધારો આપતા રાજ્યનાં દૂધ ઉત્પાદકો ગુસ્સામાં છે. રાજસ્થાનનાં દૂધ ઉત્પાદકો માટે અત્યાર સુધી દૂધનો...

વરસાદ ખેંચાતા સીધી અસર રસોડાના મેનું પર, શાકભાજીના ભાવમાં થયો ભડકો

Arohi
ગુજરાતમાં વરસાદ ખેંચાતા તેની સીધી અસર છેક રસોડાના મેનુ સુધી થઈ છે. શાકભાજીના ભાવમાં ભડકો થતા રસોઈના મેનુઓ ફર્યા છે. અમદાવાદીઓ લીલોતરીના બદલે કઠોળ ખાતા...

આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

Nilesh Jethva
આણંદ જિલ્લાના ઉમરેઠના ખેડૂતોએ ગત વર્ષે ભીંડાની ખેતી કરી સારી આવક મેળવી હતી. પરંતુ આ વર્ષે ઓછો ભાવ મળતા ખેડૂત નારાજ થયા હતા. ગત વર્ષે...

દેશની ટોચની ટેલિકોમ કંપનીએ લોન્ચ કર્યો 148 રૂપિયાનો નવો પ્લાન, જાણો તેના ફાયદા

pratik shah
પોસ્ટપેઇડ યોજનામાં ઘણા ફેરફારો કર્યા પછી, એરટેલે ફરીથી તેના પ્રિ-પેઇડ ગ્રાહકો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જેમાં એરટેલે હવે રૂ. 148 ની નવી પ્રી-પેઇડ...

ફીર એક બાર મહેંગે દિનઃ રાજકોટમાં પેટ્રોલના ભાવમાં આટલો વધારો ઝીંકાયો

Arohi
ઈંધણનો વપરાશ એ લોકોનો શોખ નથી પણ પેટિયુ રળવા માટેની મજબૂરી છે અને આ ભાવવધારાની તરફેણમાં મત કે મંતવ્ય લોકો આપતા નથી. આમ છતાં ફરી...

સબસિડી વગરના રાંધણગેસના ભાવમાં થયો અધધ..ઘટાડો, પેલી જૂલાઈથી નવા ભાવ લાગુ

Nilesh Jethva
સબસિડી વગરના રાંધણગેસના ભાવમાં ઘટાડો થયો છે. એલપીજી સિલિન્ડરનો ભાવ 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડવામાં આવ્યો છે. તારીખ 01 જુલાઈથી દિલ્હીમાં રાંધણગેસનો સિલિન્ડર 637 રૂપિયામાં...

મોંઘવારીના માર વચ્ચે પીસાતા અમદાવાદીઓ માટે આવ્યા માઠા સમાચાર

Mayur
મોંઘવારીના માર વચ્ચે પીસાતા અમદાવાદીઓ પર મોંઘવારીનો ડોઝ સહન કરવાનો વારો આવ્યો છે. અદાણી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરાયો છે. પીએનજી ગેસમાં બે રૂપિયાનો...

ચોમાસાની શરૂઆત સાથે સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો, ક્લિક કરી જાણો નવા ડબ્બાનો ભાવ

Dharika Jansari
ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે સીંગ તેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં સીંગતેના ભાવમાં રૂપિયા 40નો વધારો કરવામાં આવ્યો છે. જેથી સિંગતેલના ડબ્બાનો...

લો આવી ખુશખબર…પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી થયો ઘટાડો, જાણો નવા ભાવ

Dharika Jansari
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગુરુવારના દિવસે પણ ઘટાડો થયેલો જોવા મળ્યો છે. શુક્રવારે પેટ્રોલના ભાવમાં 16-18 પૈસા જેટલો ઘટાડો થયો છે. ત્યારે ડીઝલના ભાવામાં પણ 16-17 પૈસા...

ફળોના રાજા માટે કેવો રહેશે ઉનાળો? આ વર્ષે કેરીઓ મીઠી લાગશે કે ખાટી… અહીં જાણો કેવા રહેશે ભાવ

Arohi
જૂનાગઢ શહેરની આસપાસ તથા તાલાળા ગીરમાં મોટા પ્રમાણમાં જાણાતી કેસર કેરી પાકે છે. 1,62,767 હેક્ટર વિસ્તારમાં ગુજરાતમાં કેરીના બગીચામાં 12 લાખ ટન કેરી પાકે છે....
Do NOT follow this link or you will be banned from the site!