આકાશે પહોંચ્યા શાકભાજીના ભાવ, લીંબુ 300નો ભાવ વટાવી ગયા, સામાન્ય નાગરિક માટે વધ્યા હવે ખાલી ડુંગળી-બટાટા
છેલ્લા કેટલાક દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે સામાન્ય માણસ ચારે બાજુથી ઘેરાયેલો અનુભવી રહ્યો છે. માલસામાનની આ મોંઘવારી માત્ર કાર,...