GSTV

Tag : price hike

અહીં ચોકલેટ કરતા સસ્તુ છે પેટ્રોલ … ફક્ત 50 રૂપિયામાં થઇ જશે તમારી કારની ટાંકી ફૂલ

Vishvesh Dave
ભારતમાં હાલમાં પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે. 4 મેથી પેટ્રોલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ફક્ત 23 દિવસમાં જ સતત 5-53 રૂપિયા...

પાણીમાં કરજો વધાર: એક તરફ કોરોના અને બીજી તરફ મોંઘવારીએ જનતાને ભાંગી નાખ્યા, ખાદ્યતેલના ભાવમાં થઈ રહ્યો છે તોતિંગ વધારો

Bansari
કોરોનાના વધી રહેલા કેસો અને ઘણા રાજ્યોમાં લાગેલા લોકડાઉન વચ્ચે સરસવ, સોયાબીન, વનસ્પતિ, સૂર્યમુખી અને પામ તેલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયની...

મોંઘવારીનો માર: દેશના આ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભડકો, સામાન્ય માનવીના ખિસ્સા પર વધ્યું ભારણ

Mansi Patel
ગુરુવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યાં છે. હાલના સમયમાં વાહનના બળતણના ભાવમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ વિતરણ કંપનીઓએ...

ફરસાણના રસીકોને ઝટકો! ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો, જાણો શુ છે નવી કિંમત

Mansi Patel
છેલ્લા ત્રણ મહિનાથી ખાદ્યતેલોએ સામાન્ય લોકોના રસોડાનું બજેટ બગાડ્યું છે. જો શાકભાજીના ભાવમાં થોડા દિવસ રાહત મળી, તો હવે સરસવ અને શુદ્ધ તેલની કિંમતોમાં વધારો...

ભારે વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન, મરચાં અને કોથમીરના ભાવ ફરસાણથી વધુ !

Arohi
ભારે વરસાદથી કૃષિ પાકને તો નુક્શાન થયું છે પરંતુ, તેની સાથે જ શાકભાજીના પાકનું પણ ધોવાણ થતા શાકભાજી  મોંઘાદાટ થયા છે. મરચાં અને કોથમીરનો એક...

પેટ્રોલ ફરી એક વખત મોંઘુ : વિશ્વમાં સૌથી વધુ વેરો ભારતમાં, જાણીને લોકો ધ્રુજી જશે

Dilip Patel
પેટ્રોલ અને ડીઝલનો વધારો થવાનું નામ નથી લઈ રહ્યો. મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 59-61 પૈસા અને ડીઝલના ભાવમાં 50-60 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આજની કિંમતોની...

Corona: હવે ડિસ્કાઉન્ટ ઓફરો ભૂલી જજો, વધી શકે છે કિંમતો

Arohi
લોકડાઉનની અસર હવે ધીમે ધીમે રિટેલ સ્ટોર્સમાં પણ જોવા મળી રહી છે. અગાઉ રિટેલ સ્ટોર્સમાં દરેક નાની-મોટી વસ્તુઓ પર સ્કીમો ચાલતી હતી. જોકે હવે સ્કીમ...

Crude oil ના ભાવમાં આજે સૌથી મોટો કડાકો, 2016 બાદ સૌથી નીચી સપાટીએ

Arohi
ક્રુડ ઓઈલ (crude oil) ના ભાવમાં આજે સૌથી મોટો કડાકો બોલાયો છે. વર્ષ 1991ના ખાડી યુદ્ધની ઘટના બાદ આજનો આ સૌથી મોટો ઘટાડો છે. બ્રેન્ડ...

ગરમીમાં ઠંડક પડશે મોંઘી, આઈસ્ક્રીમ-કોલ્ડ ડ્રિન્કની કિંમતોમાં આવશે આટલો બધો ઉછાળો

Arohi
ભારતમાં હવે ઉનાળો આવવાની તૈયારી છે. ગરમી આવે એ પહેલા જ ખબર આવી છે કે આ સીઝનમાં ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરવો મોંધો સાબિત થઈ શકે...

મહિનાનું બજેટ હચમચી જશે! 4 થી 5 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થશે દૂધ

Arohi
સામાન્ય માણસ પર મોંઘવારીનો વઘુ એક માર પડવા જઈ રહ્યો છે. દેશની જાણીતી કંપની અમુલ ફરીથી દૂધના ભાવ વધારવાની તૈયારીમાં છે. અમુલના મેનેજિંગ ડાયરેક્ટર આરએસ...

સીંગતેલના ભાવમાં ફરી ભડકો, ડબાના ભાવ 2,000ની નજીક પહોંચશે

Mansi Patel
પહેલાં ડુંગળી-બટાકા અને બાદમાં દૂધનાં ભાવમાં વધારો ઝીંક્યા બાદ પણ સરકાર ધરાઈ ન હોય તેમ હવે સિંગતેલનાં ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છો. રાજકોટ સિંગતેલના...

દવાઓ પણ થશે મોંઘી! બાળકોની વેક્સિન, એન્ટીબાયોટિક્સ સહિત 21 જરૂરી દવાઓની કિંમતમાં 50% વધારવાની મંજૂરી

Mansi Patel
મોંઘવારીના માર વચ્ચે હવે લોકોએ દવાઓના ઉંચા ખર્ચનો બોજ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, કેન્દ્ર સરકારે 21 આવશ્યક દવાઓની સિલિંગ પ્રાઇસ 50...

કાર લેવાનું વિચારી રહ્યા છો તો જલ્દી કરો, નવા વર્ષથી મોંઘી થઈ જશે મારૂતિની કાર

Mansi Patel
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ જાન્યુઆરી 2020થી પોતાની કારોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યુ છેકે, પાછલાં એક વર્ષમાં કાચા...

દેશભરમાં લોકોને રોવડાવી રહી છે ડુંગળી, ભાવ સાંભળીને આવશે ચક્કર

Arohi
ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી હવે ગરીબોને રાતા પાણીએ રોવડાવી રહી છે. દેશના અનેક શહેરોમાં એક કિલો ડુંગળીનો ભાવ 60 થી લઇને 80 રૂપિયા સુધી પહોંચી...

ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ આસમાને, કોથમીરના ભાવ સાંભળીને આવશે ચક્કર

Arohi
ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આજે સુરતમાં ડુંગળીના ભાવ 75 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે. મહારાષ્ટ્રના નાસિકમાં પડેલા ભારે વરસાદના...

શાકભાજી પછી હવે રાંધવું પણ થયું મોઘું, ગેસ સિલિન્ડરની નવી કિંમત જાણી હચમચી જશો

Arohi
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે વગર સબસીડી વાળા ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 15.50 રૂપિયા સુધી વધારી દીધા છે. દેશની સૈથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન...

સાતમ આઠમ પહેલા સિંગતેલના ભાવમાં ફરી વખત 20 રૂપિયાનો વધારો

Arohi
સાતમ આઠમ પહેલા સિંગતેલના ભાવમાં ફરીવાર 20 રૂપિયાનો વધારો થયો છે. તહેવારો નજીક આવતા માર્કેટમાં લેવાલી વધતા બજારમાં આંશિક તેજી જોવા મળી છે. જેથી સિંગતેલના...

પેટ્રોલ-ડીઝલના વધશે ભાવ, નવા બજેટમાં ઝીંકાયો આટલા ટકા ટેક્સ

Arohi
દેશની પહેલી પૂર્ણકાલિન મહિલા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મણા સીતારમ મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં ભાષણ આપતી વખતે તમણે જણાવ્યું...

તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં 20 દિવસમાં ઝીંકાયો આટલો વધારો

Arohi
તહેવાર પૂર્વે ખાદ્યતેલમાં ભાવ વધારાનો ખેલ શરૂ થયો છે અને સીંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. નવી મગફળીના તેલમાં 20 દિવસમાં 120 રૂપિયાનો ભાવ વધારો થયો...

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં નોંધાયો વધારો

Yugal Shrivastava
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે પણ વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં 28 અને ડીઝલની કિંમતમાં29 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. એક જાન્યુઆરી બાજ સતત...

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો

Yugal Shrivastava
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થવાનું ચાલુ છે. શનિવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલના...

પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ સામાન્ય જનતાના ખિસ્સાને દઝાડવાનું રાખ્યું ચાલુ

Yugal Shrivastava
પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ આમ આદમીના ખિસ્સાને દઝાડવાનું ચાલુ રાખ્યું છે. બુધવારે પેટ્રોલની કિંમતો ઓછી તો નથી થઈ, પરંતુ તેમા વધારો પણ કરવામાં આવ્યો નથી....

ભાજપે નવરાત્રી પહેલા આપી ભેટ, પેટ્રોલ ડીઝલમાં પાંચ રૂપિયાનો ઘટાડો

Yugal Shrivastava
પેટ્રોલ ડીઝલમાં પાંચ રૂપિયાનો ઘટાડો થતાં ભાજપે નવરાત્રી પહેલાની ભેટ ગણાવી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જિતુ વાઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કરીને કહ્યું કે કોંગ્રેસના શાસનકાળમાં પેટ્રોલના...

પેટ્રોલ અને ડીઝલની કિંમત સાથે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ નોંધાયો વધારો

Yugal Shrivastava
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 30 પૈસાનો વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલની કિંમતમાં...

આજે સતત બે સપ્તાહથી વધી રહેલ પેટ્રોલ અને ડીઝલની કિંમત પર લાગી લગામ

Yugal Shrivastava
સતત બે સપ્તાહથી વધી રહેલી પેટ્રોલ અને ડીઝલની કિંમત પર આજે લગામ લાગી છે. રાજધાની દિલ્હી સહિત મુંબઈ, કોલકત્તા અને ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં...

પેટ્રોલ- ડિઝલની કિંમતમાં સતત 10માં દિવસે વધારો, અા શહેરમાં છે 87 રૂપિયા પેટ્રોલનો ભાવ

Karan
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 10માં દિવસે વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 31 પૈસા અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત...

બટાટાના ભાવ ઉંચકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Yugal Shrivastava
આ વર્ષે બટાટાનું ઉત્પાદન ઘટતાં ભાવ ઉંચકાયા છે. જેને કારણે બનાસકાંઠા જિલ્લામાં બાટાટાનો પાક લેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ત્રણ વર્ષ બાદ બટાટાના ખેડૂતોમાં ખુશી...

પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો હવે શાકભાજીના ભાવો આસમાને

Yugal Shrivastava
દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. ત્યારે હવે પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ સાથે આકરા ઉનાળાએ પણ શાકભાજીમાં ભાવવધારો કરાવવામાં કંઇ...

સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો સ્પષ્ટ પણે ઈન્કાર કર્યો

Yugal Shrivastava
પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવ વચ્ચે સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો સ્પષ્ટ પણે ઈન્કાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાથી દેશમાં પેટ્રોલ અને...

બટાટાની માંગ વધતા ખેડૂતો અને વેપારીઓના ચહેરા પર ખુશી

Yugal Shrivastava
બટાટાની માંગમાં તેજી આવતા બનાસકાંઠામાં બટાટાના ખેડૂતો અને વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. અન્ય રાજ્યોમાં પણ બટાટાની માંગ વધતા વેપારી પણ ખેડૂતોને...
Do NOT follow this link or you will be banned from the site!