ચલણી નોટને અડતા પહેલાં વિચારજો, જ્યાં નોટો છપાય છે ત્યાં જ એકસાથે 14 લોકો કોરોનાની ઝપેટમાં
ચલણી નોટો પર કોરોનાના વાયરસ હોય છે. પણ સાવ નવીનક્કોર છાપીને બહાર આતી નોટો છાપવાના કારખાનામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શનિવારે નોટો છાપવાના છાપખાનામાં કોરોના...