સુરીનામના રાષ્ટ્રપતિએ તેમના દેશ અને ભારત વચ્ચે લોકોની વિઝા મુક્ત આવક જાવક પર કરી દરખાસ્ત
સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોકીએ શનિવારે તેમના દેશ અને ભારતની વચ્ચે લોકોની મુક્ત રીતે આવવા જવા માટે એક પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે દ્વિપક્ષીય વેપાર અને...