69ની ઉંમરમાં પણ જોરદાર છે પુતિનનું ‘સ્વેગ’, કલેક્શનમાં છે 10 લાખના જેકેટથી લઇને કરોડોની ઘડિયાળો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે દુનિયાભરના લોકોના હોઠ પર માત્ર બે જ નામ છે. પ્રથમ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બીજા યુક્રેનના...