યૂરોપમાં અમેરિકા કરશે મિસાઈલોની તૈનાતી, વળતો જવાબ આપશે રશિયાYugal ShrivastavaJanuary 1, 2019January 1, 2019રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યુ છે કે અમેરિકા યૂરોપમાં મધ્યમ અંતરની પરમાણુ શક્તિ સંધિ દ્વારા પ્રતિબંધિત મિસાઈલોની તૈનાતી કરશે, તો મોસ્કો પણ આની સામે...