Archive

Tag: President Ramnath Kovind

આ છે ગીતા મહેતા જેણે પદ્મશ્રી માટે કર્યો ઈનકાર, મોદી સરકારને કહ્યું કે મારે નીચુ જોવા જેવું થશે

પદ્મ પુરસ્કારોની જાહેરાત કર્યા બાદ કભી ખુશી કભી ગમ જેવો માહોલ જેવા મળે છે. ભારત રત્ન અને પદ્મ પુરસ્કારની જાહેરાત કર્યા પછી અમુક લોકો તેને ચૂંટણીમાં ફાયદો લેવાની દ્રષ્ટીએ જોઈ રહ્યું છે. તો કોઈ તેને વોટબેન્કની રાજનીતિ કહે છે. પ્રથમ…

આ દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવે છે રાષ્ટ્રપતિ, આ સ્થળની કરશે મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આગામી 29 અને 30 ડિસેમ્બર કચ્છના ધોરડો ખાતે મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ સાસણગીરની મુલાકાત લેશે. રાજ્યમાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રપતિની મુલાકાત મહત્વની સાબિત થશે. રાષ્ટ્રપતિ કોવિંદ સાથે પ્રવાસન…

વિજય દિવસે સેનાના જવાનોને રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજય દિવસના પ્રસંગે 1971ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં શહીદ થનારા સેનાના જવાનોની શ્રદ્ધાંજલિ આપી છે. विजय दिवस के अवसर पर, 1971 के युद्ध में देश की और मानवीय स्वतंत्रता के सार्वभौमिक मूल्यों की रक्षा करने के…

વિરાટ કોહલી અને મીરાબાઇ ચાનૂ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાંબાઇ ચાનૂ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત કર્યા. આ સિવાય 20 વર્ષિય જેવલિન થ્રોઅર એથલિટ નીરજ ચોપડા સહિતના અન્ય 20 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સમ્માનિત કર્યાં છે. સાથે…

ત્રણ તલાકના વટહુકમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી, સરકારે 6 મહિનામાં પાસ કરવું પડશે બિલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ તલાકના વટહુકમને મંજૂરી આપી છે. બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા.  રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તાક્ષર બાદ  સરકારને ત્રણ તાલક બિલને 6 મહિનામાં પાસ કરાવવાનું રહેશે. સરકારે લોકસભાની ચૂંટણી પહેલા બુધવારે છેલ્લા…

‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ કોવિંદ, રણબીર-આલિયા સાથે કરી મુલાકાત

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ માટે યુરોપિયન દેશોની યાત્રા પર છે. તાજેતરમાં જ તેઓ બલ્ગેરિયાની રાજધાની સોફિયા પહોંચ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટની મુલાકાત લીધી હતી. તેમની સાથે બલ્ગેરિયાના પ્રેસિડેન્ટ રુમેન…

અટલજીની વિદાય : રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન અને ભારતીય રાજનીતિની મહાન વિભૂતિ શ્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી મને બહુ દુઃખ થયું છે. વિલક્ષણ નેતૃત્વ….

સભ્ય સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશ કેટલાંક મહત્વના લક્ષ્યને પ્રાપ્ત થવાની નજીક હોવાથી નાગરિકોને કામ વગરના મુદ્દામાં ન પડવાની સલાહ આપી છે. 72મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના નામના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વતંત્રતાનો અર્થ રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ આઝાદી…

મનમોહન સિંહે રામનાથ કોવિંદને પત્ર લખી નરેન્દ્ર મોદીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી પીએમ મોદીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. પત્રમાં મનમોહનસિંહે કહ્યુ કે, પીએમ મોદી કોંગ્રેસને ધમકી આપી રહ્યા છે. મનમોહનસિંહે રામનાથ કોવિંદને પીએ મોદીને શિખામણ આપવા કહ્યું છે. કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીએ…

કઠુઆ ગેંગરેપ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આક્રોશ વ્યક્ત કર્યો

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીના ગેંગરેપ બાદ તેની હત્યાને કારણે આખા દેશમાં ફિટકાર વ્યક્ત થઈ રહ્યો છે. હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આના સંદર્ભે ગુસ્સો વ્યક્ત કર્યો છે. બુધવારે શ્રીમાતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભમાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યુ છે કે, આઝાદીના…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ચાર દેશોની વિદેશ યાત્રા પર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ચાર દેશોની વિદેશ યાત્રા શરૂ થઈ રહી છે. વિદેશ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઈક્વાડોર, ગુયાના, સ્વાજીલેન્ડ અને ઝાંબિયાની મુલાકાત લેવાના છે. વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ નીના મલ્હોત્રાએ ક્હ્યુ છે કે રાષ્ટ્રપતિની આ વિદેશ યાત્રા ભારત અને…

વિયતનામના રાષ્ટ્રપતિ ત્રાન દાઈ ક્વાંગ ત્રણ દિવસની ભારત યાત્રાએ, રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત

વિયતનામના રાષ્ટ્રપતિ ત્રાન દાઈ ક્વાંગ ત્રણ દિવસની ભારત યાત્રાએ આવ્યા છે. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ક્વાંગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ક્વાંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહ્યા. ક્વાંગ સાથે તેમના પત્ની નગુયન  અને વિયતનામનું પ્રતિનિધિ મંડળ…

સીબીઆઈ જજ લોયાના મોત મામલે વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

સીબીઆઇ જજ બૃજગોપાલ હરકિશન લોયાના મોતના મામલે નિષ્પક્ષ તપાસની માગણીને લઇને વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. વિપક્ષી નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં આ સંબંધે આવેદન પણ રાષ્ટ્રપતિને સોંપ્યું. વિપક્ષની માંગણી છે કે આ કેસની તપાસ…

18 માર્ચથી 25 માર્ચ સુધી દિલ્હી લાલ કિલ્લામાં રાષ્ટ્રીય રક્ષા મહાયજ્ઞનું આયોજન

દિલ્હી લાલ કિલ્લામાં 18 માર્ચથી 25 માર્ચ સુધી રાષ્ટ્રીય રક્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ યજ્ઞ દ્વારા ભગવતી બગલામુખીનું આહવાન કરવામાં આવશે. 108 યજ્ઞ કુંડમાં એક હજાર એક્સો એક બ્રાહ્મણ 2.25 કરોડ મંત્રોનું…

આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોને કરશે સંબોધિત

આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોને સેન્ટ્રલ હોલની સંયુક્ત બેઠકમાં સંબોધિત કરશે. જે બાદ બજેટ સત્રની શરૂઆત થશે. આ સત્ર પણ હંગામેદાર રહેવાની શક્યતા છે. રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનું આ પ્રથમ…

શહિદ જવાનના પરિવારને સન્માનિત કરતા રાષ્ટ્રપતિની આંખમાં આવી ગયા આંસુ, જુઓ તસવીરો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તે સમયે ભાવુક થઈ ગયા જ્યારે તેમણે ગણતંત્ર દિવસ પર તેઓએ  શહીદ ગરૂડ કમાન્ડો  જયોતિ પ્રકાશ નિરાલાને  પરણોપરાંત અશોકચક્રથી સન્માનિત  કરતા  તેમની માતા તથા પત્નીને આમત્રિંત કર્યા હતા. રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા બાદ તથા રાષ્ટ્રગાન બાદ શાંતિકાળ દરમિયાન…

ઇન્ડો-આસિયન સમિટનો આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે થશે પ્રારંભ

આસિયનના 10 દેશો સાથે સમુદ્રી સુરક્ષા અને સહયોગ મુદ્દે આજે શિખર બેઠક દરમિયાન મહત્વની ચર્ચા યોજાશે. દક્ષિણ ચીન સાગરમાં ચીન દ્વારા આતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાનું ઉલ્લંઘન અને સમુદ્રી વિસ્તાર પર કબ્જાના મુદ્દે ભારત-આસિયાન વચ્ચે ઘણી મહત્વની ચર્ચા થશે. આ મામલાનો ઉલ્લેખ…

રાષ્ટ્રપતિ કોંવિંદ આજે ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહમાં રહેશે ઉપસ્થિત

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ આજથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે ગુજરાત યુનિવર્સિટીનો 66માં પદવીદાન સમારોહમાં તેઓ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાશે. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના હોય તેવું આજે સૌપ્રથમ વાર બનશે. રાષ્ટ્રપતિ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રહેશે ઉપસ્થિત

ગુજરાત યુનિવર્સિટીનો 66મો પદવીદાન સમારંભ 21 જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે અને  વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. ગુજરાત યુનિવર્સિટીની તમામ વિદ્યા શાખાના  વિદ્યાર્થીઓ માટેનો પદવીદાન સમારંભ 21 જાન્યુઆરીના રોજ યોજાશે. પદવીદાન સમારંભમાં આર્ટ્સ,સાયન્સ,ઈજનેરી,લો, મેડિકલ,કોમર્સ, ડેન્ટલ, એજ્યુકેશન સહિતની…

અરૂણાચલ પ્રદેશના લોકો દેશ માટે પ્રેરણાનો સ્ત્રોત: રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અરુણાચલ પ્રદેશ મુલાકાતથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને રાષ્ટ્રપતિ કોવિંદની મુલાકાત સામે વાંધો ઉઠાવીને બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોના બેહદ સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવાની દુહાઈ પણ આપી છે. મહત્વપૂર્ણ છે કે ભૂતકાળમાં ચીન દ્વારા તત્કાલિન…

રાષ્ટ્રપતિ કોવિંદની અરૂણાચલ યાત્રાથી ચિન ગિન્નાયું, કહ્યું- બંને દેશોના સંબંધનું ધ્યાન રાખે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અરૂણાચલ યાત્રાને લઈને ચીન ગિન્નાયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું કે, ભારતને વર્તમાન સ્થિતિને જોતા તેનાથી બચવું જોઈએ. ચીને ભારતને સલાહ આપતાં કહ્યું કે, એવા સમયે જ્યારે બંને દેશોના સંબંધો સંવેદનશીલ સ્થિતિમાં છે ત્યારે…

ટીપુ સુલતાન પર ભાજપમાં બે ફાટ પડી

ભાજપમાં જ ટીપુ સુલતાન મુદ્દે બે ફાટ પડી રહી છે. રાષ્ટ્રપતિ કોવિંદના ટીપુ સુલતાન વીર યોધ્ધા હોવાના નિવેદન બાદ આ વિવાદ વકર્યો છે. કર્ણાટકમાં ટીપુ જ્યંતીને લઈને ચાલી રહેલા રાજનૈતિક ખેંચતાણ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 18મી સદીના મૈસરના શાસક ટીપુ…

દિવાળી 2017: પ્રેસિડેન્ટ કોવિંદ, વડા પ્રધાન મોદી દેશને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ રહેવાની વિનંતી કરી

રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને દિવાળી 2017ના શુભ સમયે અભિવાદન પાઠવ્યું છે. રાષ્ટ્રપતિએ આજે ટ્વિટર પણ દિવાળીની શુભકામનાઓ આપી, Diwali greetings to all. As we celebrate with our families, let us promote sensitivity to others and…

વરસાદમાં છત્રી વિના રાષ્ટ્રગીત વખતે ઉભા રહ્યા રાષ્ટ્રપતિ કોવિંદ

તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માતા અમૃતાનંદમયી મઠમાં યોજાયેલા સમારોહમાં ભાગ લેવા ગયા હતા, ત્યારે રાષ્ટ્રગીત ચાલતું હતું ત્યારે એકાએક આવેલા વરસાદમાં રાષ્ટ્રપતિ કોઈ પણ સંકોચ વગર છત્રી વિના રાષ્ટ્રગીત પૂરું થયું ત્યાં સુધી ઊભા રહ્યા હતા. રાષ્ટ્રપતિએ કોઈ જાતની ઉતાવળ…

રાષ્ટ્રપતિ કોવિંદ પહોંચ્યા ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર, આજના દિવસને ગણાવ્યો મહાન

મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની ગુજરાત મુલાકાત અંતર્ગત આજે રાજકોટથી પોરબંદર ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાંધીજીન છબીને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. તેમજ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ગાંધીજીના વિવિધ પ્રસંગોનું સ્મરણ પણ કર્યું હતું. તેમજ તેમણે આજના…

દેશના 5 રાજ્યમાં નવા રાજ્યપાલની નિયુક્તિ, સત્યપાલ મલિક બન્યા બિહારના રાજ્યપાલ

પાંચ રાજ્યોના રાજ્યપાલ અને અંદમાન-નિકોબારના ઉપરાજ્યપાલના નામનું એલાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિહારના રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિક, તમિલનાડુના રાજ્યપાલ તરીકે બનવારીલાલ પુરોહિત અને આસામના રાજ્યપાલ તરીકે જગદીશ મુખીને નિયુક્ત કર્યા છે. ઈશાન ભારતના સરહદી રાજ્યો અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ…

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ભારતીય વાયુસેનાના જાંબાજ અર્જનસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

ભારતીય વાયુસેનાના સૌથી જાંબાજ સેનાની માર્શલ અર્જનસિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલી આપી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં અર્જનસિંહના નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલી આપી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમને રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ…