પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મહત્વની મુલાકાત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને લઈને કરી ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી. હાલ દેશ અને દુનિયામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ વિશે તેમણે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા...