ગરુડી ગીતા, શ્રીનાડી ગ્રંથની ભવિષ્યવાણી છે કે સુવર્ણયુગ આવશે – મકર રાશિમાં ૬ ગ્રહ ભેગા થતાં યુક્રેન-રશિયા વચ્ચે સ્થિતિ વધુ સ્ફોટક થશે
મકરરાશીમાં એક સાથે છ ગ્રહો ભેગા થવાના કારણે યુક્રેન અને રશિયા વચ્ચે સ્થિતિ વધુ સ્ફોટક બનવા ઉપરાંત અણુયુદ્ધ તરફ સરકી જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં...