સમલૈંગિક વિવાહને માન્યતા આપવાથી હાઇકોર્ટનો ઇનકાર, આ કારણે ફગાવી બે યુવતીઓની અરજી
અલ્હાબાદ હાઈકોર્ટે સમલૈંગિક વિવાહને માન્યતા આપવાની બે કિશોરીઓની માંગને ફગાવી દીધી છે. એક માતાએ તેની પુત્રીને અન્ય છોકરીના ચુંગાલમાંથી મુક્ત કરવા હેબિયસ કોર્પસ અરજી કરી...