GSTV

Tag : pravin togadiya

VHPની ઉત્તર અમદાવાદની અલગ માન્યતાને ચેરિટી કમિશનરે ફગાવતા તોગડીયાને ફટકો

Mayur
રાજ્યના ચેરિટી કમિશનમાંથી પ્રવિણ તોગડિયા જૂથને મોટો ફટકો પડ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની ઉત્તર અમદાવાદની અલગ માન્યતાને ચેરિટી કમિશનરે ફગાવી છે. આ પ્રકારની નોંધણી ગેરકાયદેસર...

આર્ટિકલ 370ને હટાવવાના નિર્ણય પર પ્રવીણ તોગડીયાએ અમિત શાહને આપ્યા અભિનંદન

Mayur
આર્ટિકલ 370 હટાવી દેવાના ઐતિહાસિક નિર્ણયને આંતરરાષ્ટ્રીય હિન્દુ મંચના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ પણ આવકાર્યો છે. તેમણે કહ્યુ કે, સમગ્ર દેશ વર્ષોથી જે નિર્ણયની રાહ જોતો...

કલમ 370 હટાવાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીએ ટ્વીટર પર મોદી-શાહને પાઠવ્યા અભિનંદન

Mayur
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયથી દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયનું સ્વાગત કરતાં ટ્વીટ કર્યું છે. રૂપાણીએ...

સ્કુટરમાં સાથે ફરનાર નરેન્દ્ર-પ્રવિણને હવે એકબીજાની સામે જોવું પણ નથી ગમતું

Yugal Shrivastava
વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના ભૂતપૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયા 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છે. તોગડિયાએ દાવો કર્યો છે કે આ વખતે...

અમરેલીઃ પોતાના હોમટાઉનમાં પ્રવીણ તોગડીયા કરી રહ્યા છે આવુ આયોજન

Karan
અમરેલીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદની રેલી નીકળી. આવતીકાલે પ્રવીણ તોગડીયાની ઉપસ્થિતીમાં ભવ્ય સંમેલન યોજાશે. AHPની બાઈક રેલીમાં ડીજે ના તાલ પર જય શ્રી રામનો જયઘોષ...

રામ મંદિર મુદ્દે ફરી એક વખત પ્રવીણ તોગડીયાએ ભાજપને નિશાને લીધું, કહ્યું….

Karan
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ફરી રામમંદિરનો રાગ આલાપ્યો છે. તેમણે કહ્યું કે 1984માં દિલ્લીની પ્રથમ ધર્મ સંસદમાં રામ મંદિરની વાત થઇ હતી. 2014ની...

સરકાર ઈમામ બુખારી સાથે વાત કરી શકે તો હાર્દિક સાથે કેમ નથી કરતીઃ તોગડીયા

Karan
તો પ્રવિણ તોગડિયા ગઢડાના ગોપીનાથજીના મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. અને હાર્દિક પટેલને સમર્થનની વાત કરી હતી. સરકાર પાકિસ્તાન તેમજ ઈમામ બુખારી સાથે વાત કરી...

VHPમાં ડખ્ખો, ગુજરાતના 6 પદાધિકારીઓને મુક્ત કરાયા

વિશ્વ હિંદુ પરીષદમાંથી પ્રવીણ તોગડિયાના વિદ્રોહ અને રાજીનામા બાદ તેમને સાથ આપનારા ગુજરાતના છ પદાધિકારીઓને તેમના દાયિત્વોમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. વિશ્વ હિંદુ પરિષદના...

અનેક લોકોએ કુરબાની આપી છે, રામ મંદિર તો બનવું જ જોઇએ – તોગડિયા

Karan
RSSના વડા મોહન ભાગવતે રામ મંદિર મામલે આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આ૫તા ડો.પ્રવીણ તોગડીયાએ કહ્યુ હતું કે, ભગવાન મારો સંકલ્પ પૂર્ણ કરાવે, સંસદમાં રામ મંદિર,...

પાલડીમાં આવેલા વણીકર ભવનમાં પ્રવીણ તોગડીયાના સમર્થકો ઉમટ્યા

Mayur
અમદાવાદના પાલડીમાં આવેલા વણીકર ભવનમાં પ્રવીણ તોગડીયાના સમર્થકો ઉમટ્યા છે. તોગડીયા અહી સાધુ સંતો અને હિંદુ નેતાઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કાર્યકરોએ...

ધોતિયાકાંડ : બાબુ જમના પટેલ, પ્રવિણ તોગડિયા સહિતના તમામ આરોપી નિર્દોષ

Karan
વર્ષ 1996ના બહુચર્ચિત ધોતિયાકાંડમાં રાજ્ય સરકારે કેસ પાછો ખેંચતા તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ધોતિયાકાંડમાં આજે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સરકાર તરફથી...

તોગડિયા, ઉપાધ્યાય, રેડ્ડીને હટાવવાનો તખ્તો તૈયાર : મોદી ઉ૫ર નિશાન સાધવુ ભારે ૫ડશે

Karan
વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનો મામલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગમ્યો નથી. હવે RSS દ્વારા પ્રવીણ તોગડિયાની પાંખો...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મારી સામે કાવતરૂ કરી રહી છે : ડો.તોગડિયાના ખૂલ્લા આક્ષે૫

Karan
બે દિવસ ૫હેલા રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા બાદ બેભાન હાલતમાં મળી આવેલા અને ત્યારથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણ...

તોગડિયા વિરૂદ્ધ મોદી અને અમિત શાહનું ષડયંત્ર : હાર્દિક ૫ટેલનો આક્ષેપ

Karan
હોસ્પિટલે ખબર-અંતર પૂછ્યા બાદ કહ્યું, આજે માત્ર હિન્દુ જ નહીં હિન્દુસ્તાન ખતરામાં છે..! વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા સાથે હોસ્પિટલમાં મુલાકાત બાદ પાસ કન્વીનર...

તોગડિયાને મળવા લાઇન લાગી : વણઝારા, હાર્દિક, બાંભણિયા વગેરે ૫હોંચ્યા હોસ્પિટલે

Karan
વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતા પ્રવિણ તોગડિયાની ભાળ મળ્યા બાદ આજે તેમના સમર્થકો તેમને મળવા પહોંચી રહ્યા છે. શુગર લેવલ લો થઈ જવાથી તેઓ ચંદ્રમણી...

આખરે ખુલાસો થયો કે કોની સાથે પ્રવિણ તોગડિયા હોસ્પિટલ પહોંચ્યા હતા

Yugal Shrivastava
પ્રવિણ તોગડીયાના નાટ્યાત્મક રીતે ગુમ થવાના કેસમાં જે દાઢીવાળા સખશ સાથે તેઓ ગયા હતા તેમની ઓળખ થઇ ચૂકી છે. તોગડીયા ધીરૂભાઇ કપૂરીયા સાથે ગયા હતા....

ડો.તોગડિયાનો ચોંકાવનારો ખૂલાસો : પોલીસ મારૂ એન્કાઉન્ટર કરવા નિકળી હતી..!

Karan
લગભગ 24 કલાકના નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ આજે સવારે ભાનમાં આવેલા વિહિ૫ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણ તોગડિયા ૫ત્રકાર ૫રિષદ યોજીને ખૂલાસો કરતા જણાવ્યું હતું કે, કેટલાક સમયથી...

ડો.તોગડિયા ક્યાં ગયા હતાં ? જાણો રહસ્યમય સવાલનો જવાબ… સૌથી ૫હેલા…

Karan
ગઇકાલે નાટ્યાત્મક રીતે લા૫તા થયેલા તોગડિયા છેલ્લા બે દશકાથી વિહિ૫ સાથે સંકળાયેલા ધીરૂભાઇ કપુરીયા નામના શખ્સ સાથે ગયા હોવાનો મોટો ખૂલાસો થયો છે. પોતાના ઘરેથી...

તોગડિયાનો હાઇવોલ્ટેજ ડ્રામા : પોલીસ ખૂલાસા વચ્ચે ઉઠતા અનેક સવાલ…

Karan
વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાના ભેદી સંજોગોમાં ગુમ થવા અને નાટ્યાત્મક રીતે ભાળ મળવાને લઈને કેટલાક સવાલ ઉઠી રહ્યા છે. જાહેરનામાના ભંગ બદલ દસ...

ડો.તોગડિયા ભાનમાં આવી ગયા, આજે પત્રકાર ૫રિષદમાં કરશે ઘટનાક્રમનો ખૂલાસો

Karan
રહસ્યમય રીતે ગઈકાલે 11 કલાક ગુમ રહેલા પ્રવિણ તોગડીયા આજે 11 કલાકે પત્રકાર પરિષદ કરવાના છે અને તેઓ ગઈકાલના ઘટના ક્રમ પર ખુલાસો કરી શકે...

લાપતા થયેલા પ્રવિણ તોગડિયા આખરે અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા : સૂત્રો

Yugal Shrivastava
આજે સવારે પ્રવિણ તોગડિયાના અચાનક ગાયબ થયાના અહેવાલ બાદ VHP કાર્યકરોએ સમગ્ર ગુજરાતમાં હોબાળો કર્યો હતો. પરંતુ આખરે મોડી રાતે તેમના મળ્યા હોવાના સમાચાર સૂત્રો...

પ્રવિણ તોગડિયા લાપતા થતા VHP કાર્યકરોનો સમગ્ર ગુજરાતમાં હોબાળો, જુઓ ક્યાં ક્યાં થઈ અસર?

Yugal Shrivastava
પ્રવિણ તોગડિયાના લાપતા થવાના અહેવાલ મળતા જ વીએચપી કાર્યાલયે કાર્યકરોના ટોળા ઉમટ્યાં છે.  કાર્યકરોએ ભારે હોબાળા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડોક્ટર વાણિકર ભવન ખાતે વિશ્વ...

ડો.તોગડિયા રીક્ષામાં બેસીને પોતાની મેળે ઘરેથી નિકળ્યા છે : પોલીસનો મોટો ખૂલાસો

Karan
વિહિ૫ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયાની કથિત ધર૫કડના મામલે એક તરફ કાર્યકરોએ સોલા પોલીસ મથકને બાનમાં લઇને રસ્તા ઉ૫ર ચક્કાજામ કર્યો છે તો બીજી તરફ ક્રાઇમ...

અમદાવાદ : સોલા પોલીસ મથકે VHP કાર્યકરોનો હોબાળો : હાઇ વે ૫ર ચક્કાજામ

Karan
VHP ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની કથિત ધર૫કડના મામલે અમદાવાદના સોલા પોલીસ મથક ખાતે વિહિ૫ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે. આ મામલે રસ્તા ઉ૫ર ઉતરી આવેલા...

વિહિ૫ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.તગડિયાની ધર૫કડ : એન્કાઉન્ટર થવાની VHP ની ભીતિ

Karan
વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયાની રાજસ્થાનમાં પોલીસ દ્વારા ધર૫કડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર 10 વર્ષ જૂના કોઇ કેસમાં...

મારા પર ખોટો રાજકીય કેસ કરાયો, ઘટના સાથે કોઇ લેવા-દેવા નથી : પ્રવિણ તોગડીયા

Yugal Shrivastava
અમદાવાદમાં 1996ના બહુચર્ચિત ધોતિયાકાંડમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા સહિતનાને કોર્ટે રાહત આપી છે. કોર્ટે પ્રવિણ તોગડિયા ઉપરાંત ભાજપના દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ...
GSTV