પેગાસસ જાસૂસી / ફોન ટેપિંગમાં VHP ના પૂર્વ નેતા પ્રવિણ તોગડિયાનું પણ નામ, જાસૂસીને લઇને આપ્યું મોટું નિવેદન
ઈઝરાયલી સ્પાઈવેર પેગાસસ જાસૂસી પ્રકરણમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ત્યારે એમાં અનેક મોટા માથાઓની જાસૂસી થતું હોવાનું સામે આવ્યું છે. ઈઝરાયેલની સોફ્ટવેર...