GSTV

Tag : prantij

સાબરકાંઠા સેવાસદનમાં કપિરાજનો આતંક, ત્રણ દિવસની અવનવી તરકીબો બાદ પૂરાયો પાંજરે

Mayur
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સેવાસદન ખાતે છેલ્લા ત્રણ દિવસથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો. તાલુકા સેવાસદનમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઑ તથા અહી વિવિધ કચેરીમાં આવતા...

પ્રાંતિજમાં ખેડૂતોનો હાઇવે પર ચક્કાજામ, ડાંગરનો પૂરતો ભાવ ન મળતાં ભભૂકી ઉઠ્યો રોષ

Bansari Gohel
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ખેડૂતોએ હાઇવે પર ચક્કાજામ કર્યો છે. ખેડૂતોને ડાંગરનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આક્રોશમાં આવેલા ખેડૂતોએ નેશનલ હાઇવે...

છેલ્લાં 5 દિવસથી આ આઈટીઆઈમાં બાળકો નથી જતા ભણવા, શિક્ષકોની પણ ચૂપકીદી

GSTV Web News Desk
પ્રાંતિજ સરકારી આઇ.ટી.આઇના બે શિક્ષકોની અચાનક બદલી કરી દેવાઇ. જેથી આ બદલીને અટકાવવા માટે વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કરીને આઇટીઆઇના દરવાજા પાસે ઉભા રહીને બેનર્સ સાથે...

સાબરકાંઠાઃ પ્રાંતિજ પાસે ભડભડ સળગી ઉઠી કાર, પાંચ વ્યક્તિનો આબાદ બચાવ

Bansari Gohel
સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે ર સ્કુલ પાસે એક કારમાં આગ લાગી છે.કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી.જોકે કારમાં સવાર પાંચેય વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.કાર...

યંત્ર યુગમાં પણ માટીના દિવડાની માંગ છે અકબંધ, ગુજરાતના આ પરિવાર જાળવી છે આ પરંપરા

GSTV Web News Desk
દિવાળી પર્વ આવે એટલે સૌ કૌઇને માટીના દિવડા જરૂર યાદ આવે છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં છેલ્લા કેટલાય વર્ષોથી દિવાળી પર્વ નિમિત્તે એક પરિવાર માટીના દિવડા...

અંબાજી પગપાળા જતાં માઇભકતો માટે પ્રાંતિજ ખાતે કરાયું આ ખાસ આયોજન

GSTV Web News Desk
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પદયાત્રીઓને આરોગ્ય લક્ષી સેવાઓ તથા દવાઓ મળી રહે તે માટે ના કેમ્પનું સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડના...

પ્રાંતિજ : કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના મોત

GSTV Web News Desk
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વડવાસા પાસે કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે..વડવાસા પાસે કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોંગ...

VIDEO : પ્રાંતિજમાં બકરાની બબાલમાં યુવકે જીવ ખોયો, પોલીસે ફરિયાદ પણ ન લીધી

GSTV Web News Desk
ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના બે યુવાનોને બકરું માર્યાનો આરોપ મુકીને ઢોર માર માર્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. તો સામે મરેલા બકરાની નક્કી કરેલી કિંમતના...

આ તો કેવું તમે રૂપિયા પુરા આપો અને તમને ગેસ-પેટ્રોલ ઓછો મળે

Karan
સાબરકાંઠાના પ્રાંતિજ CNG પંપ પર પુરા પૈસા આપવા છતાં ગેસ ઓછો મળતાં રીક્ષા ચાલકોએ હોબાળો મચાવ્યો. રિક્ષા ચાલકોનું કહેવું છે કે અમારાં પૈસાના બદલામા પુરતો...

પ્રાંતિજઃ તમે રૂપિયા પુુરા આપો છો અને પેટ્રોલ કે ગેસ ઓછો મળે છે તો વાંચો આ ઘટના

Karan
પ્રાંતિજના ખાનગી ગેસ પંપ પર વાહન ચાલકને પુરા પૈસા આપવાં છતાં ગેસ ઓછો મળતા હોબાળો કર્યો હતો. તો ગેસ પંપ માલિક દ્વારા બધુ કંપની પર...

પ્રાંતિજમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા અને હોબાળો શરૂ કરી દીધો, કારણ કે…

Karan
પ્રાંતિજ ખાતે જુનિયર આસીસ્ટન્ટની પરીક્ષામાં સર્વ ડાઉનને લઈને પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.ચાલું પરીક્ષાએ ૫૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી ગયાં હતા. ફરી પરીક્ષા લેવાય...

જાણો શા માટે પ્રાંતિજનું બજાર ક્ષત્રિય સેના તથા ઠાકોર સેનાએ બંધ કરાવ્યું

Karan
પ્રાંતિજ બજાર ક્ષત્રિય સેના તથા ઠાકોર સેનાએ બંધ કરાવ્યું હતું. બપોર બાદ બજાર બંધ કરાવ્યું હતું. ગાંભોઇના ઢુંઢર ગામે દોઢ માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને...

પ્રાંતિજ સહિતના વિસ્તારમાં એક તરફ ધોધમાર વરસાદ, તો બીજી તરફ ગણપતિ વિસર્જનમાં ભક્તોનું ઘોડાપુર

Arohi
પ્રાંતિજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો. વરસતા વરસાદમાં પણ ગણેશ ભક્તોએ ગણપતિનું વિસર્જન કર્યુ હતુ. ભગવાન ગણેશજીને ધોધમાર વરસાદમાં પણ વિવિધ મંડળો દ્વારા વિસર્જન...

પ્રાંતિજના કતપુર લીમલા ડેમ ખાલીખમ રહેતા ખેડૂતોની સ્થિતિ દયનીય

Yugal Shrivastava
સાબરકાંઠાના પ્રાંતિજના કતપુર લીમલા ડેમમાં પાણી ન હોવાથી કેનાલ મારફતે ડેમ ભરવા ખેડૂતોની અનેકવાર રજુઆતો છતાં આજદીન સુધી કાર્યવાહી ન થતા ખેડૂતોએ સાયફર પાસે દોડી...

પ્રાંતિજમાં વરસાદ વરસે તે માટે 10 દિવસથી મહિલાઓ કરી રહી છે કંઈક આવું

Mayur
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના રિસામણા બાદ તેમના મનામણા શરૂ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના પોલગુ ગામે મહિલા મંડળ દ્વારા મેઘરાજાને રિઝવવા ઢુંઢીયા બાવજીની મૂર્તિ બનાવી ગામમાં વરઘોડો...

પ્રાંતિજ ખાતે આયોજિત સેમિનારમાં વિદ્યાર્થીઓને અપાયું આધુનિક ટેક્નોલોજી વિશે માર્ગદર્શન

Bansari Gohel
આજની નવિન ટેકનોલોજીએ ખાસ કરીને ઇન્ટરનેટે માનવજીવન ઘણુ સહજ બનાવી દીધું છે.તો સામા પક્ષે તેના દુરઉપયોગથી ઘણા લોકોનું જીવન દોજખ બની જાય છે. આ આધુનિક...

સાબરકાંઠાના પ્રાંતિજમાં કલા મહાકુંભનો કાર્યક્રમ યોજાયો

Karan
ગુજરાત સરકારના યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ કળાને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ સંસ્થાઓના સહયોગ દ્વારા વિવધ પ્રવૃતિઓનું આયોજન કરતી હોય છે. પ્રાંતિજ નગરમાં શેઠ.પી એન્ડ...

બંધનું એલાન છતા સવારથી પ્રાંતિજમાં બજારો રાબેતા મુજબ ખુલ્લી

Mayur
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આપવામાં આવેલા પ્રાંતિજ બંધના એલાનથી પ્રાંતિજ બાકાત રહ્યું હતુ. અને બજારો રાબેતા મુજબ ખુલ્લાં જોવાં મળ્યા હતા. ખેડૂતો અને પાસ દ્વારા બંધનું...

દૂધમાં ભગવાનનો ભાગ : આંગણવાડીના બાળકો સુધી ૫હોંચે છે અમૃત

Karan
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કરોલ ગામમાં દૂધની ડેરીમાં ભગવાનો ભાગ પાડવાની શરૂઆત કરવામાં આવી છે. જાણીને નવાઈ લાગે, પણ વાત એમ છે કે ભગવાનો ભાગ નામે...
GSTV