ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો મોટો નિર્ણય, આ વસ્તુનું હવે દેશમાં જ થશે ઉત્પાદન
કેન્દ્રની મોદી સરકારે કેબિનેટમાં બેટરી સ્ટોરેજ માટે મોટો નિર્ણય લીધો છે. દેશમાં હવે બેટરી સ્ટોરેજનું ઉત્પાદન ચાલુ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલને...