વિશ્વભરમાં મોદી મોદી : અમેરિકા બાદ આ દેશે પણ મોદીની કામગીરી અને મદદના દિલ ખોલીને કર્યા વખાણ
કોરોના સામેની જંગમાં ભારતની કાર્યપદ્ધતિ અને મોદીની કામગીરીની વિશ્વભરમા પ્રશંસા થઈ રહી છે. 1.3 અરબની એટલે કે દુનિયામાં બીજા નંબરની વસતિ ધરાવતા ભારત દેશની પોતાની...