પ્રદીપની ઉડાનને સલામ: જવાબદારીઓ પુરી કરવા રસ્તા પર રોજ કરે છે 10 કિલોમીટરની મેરોથોન, કરવી છે દેશની સેવા
સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, જ્યાં કોઇને કોઇ વીડિયો વાઇરલ થતો રહે છે, ક્યારેક કોઇના ડાન્સનો વીડિયો તો ક્યારેક રમૂજી વીડિયો વાઇરલ થતા રહે...