રથયાત્રા/ આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, જમાલપુર મંદિર પહોંચ્યા પ્રદીપસિંહ જાડેજા અને સીઆર પાટીલ
ભગવાન જગન્નાથની નગરચર્યાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભલે ભક્તો વિના જ નાથની નગરચર્યા યોજાશે. પરંતુ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે....