ખાસ વાંચો/ જાણો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના વિશે, જેનો અત્યાર સુધીમાં 1.25 કરોડ યુવાઓ ઉઠાવી ચુક્યા છે લાભ
ભારત સરકારની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)ને જુલાઇ, 2015માં શરૂ કરવામાં આવી હતી. યોજનાનો હેતુ એવા લોકોને રોજગાર પૂરો પાડવાનો છે જે ઓછા ભણેલા છે...