Archive

Tag: Pradeepsingh Jadeja

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી આવી અને લોકાર્પણના કાર્યક્રમો શરૂ કરી દેવાયા

કેન્દ્રની ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શક્ય હોય તેટલા ઝડપી વિવિધ લોકર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમ કરાઇ રહ્યા છે. આજે મોટા પાયે ખાતમૂર્હુત અને લોકાર્પણના કાર્યક્મ કરવામાં આવ્યા. સવાર અને સાંજના કાર્યક્રમો થઇ 63 કરોડના કાર્યોનુ લોકાર્પણ-ભૂમિપૂજન કરવામાં…

નેતાઓને બિમારીઓ શરૂ થતાં ભાજપને યાદ આવ્યું સારવાર પેકેજ, આજે મહેસૂલ મંત્રી બિમાર

રાજ્યમાં સરકારને અનેક નેતાઓ કેટલાક સમયથી બિમારીનો સામનો કરી રહ્યા છે. જોવામાં આવે તો ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ગાલના ભાગે કેન્સર થયું હતું. જેથી તેમને મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાને હળવો હાર્ટ…

ભાજપના કદાવર નેતા ભાનુશાળી હત્યાકેસમાં ગુજરાતના ગૃહમંત્રીની આવી પ્રથમ પ્રતિક્રિયા, કહી દીધું આ

જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે રાજ્ય સરકારે દોષિતો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કેસ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગૃહવિભાગ દ્વારા જયંતિ ભાનુશાળીની હત્યાના બનાવના મૂળમાં જઇ ન્યાયિક અને સઘન રીતે તપાસ હાથ ધરવા માટે…

મૃતક PSIના પરિવારે કહ્યું કોર્ટ સિવાય કોઈ ન્યાય નહીં આપે, ગૃહપ્રધાને કહ્યું તપાસ સોંપાઈ

મૃતક પીએસઆઇ દેવેન્દ્ર રાઠોડના આપઘાતના પ્રકરણનો મામલો વધુને વધુ ગરમાઇ રહ્યો છે. જેમાં મૃતકના કાકાએ પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો સર્જયા છે જેમાં મૃતક દેવેન્દ્રસિંહ રાઠોડ પાસે ડીવાયએસપી અઘટીત માંગણી કરતા હોવાના ગંભીર આક્ષેપની સામે પોલીસ ફરિયાદ લેતી નથી…

કેટલાક લોકોને ગુજરાતની શાંતિ સહન થતી નથી, ગૃહપ્રધાને કર્યો મોટો આક્ષેપ

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે. અને આજે ગાંધીનગરમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રાજ્ય પોલીસ વડા અને આઈબીના વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે.આ બેઠક બાદ તેમણે કહ્યુ હતુ કે, પરપ્રાંતિયો પર હુમલાઓ અટકાવવા…