મુંબઈમાં સ્વિમિંગ પુલની પરવાનગી ન મળતા આંતરરાષ્ટ્રીય સ્વીમર દંપતી એશિયાડ ગેમ્સની તૈયારી અહીં કરશે
આંતરરાષ્ટ્રીય સ્વીમર દંપતી વિર્ધવાલ ખડે અને ઋજુતા ખડે મૂળ મુંબઈના રહેવાસી છે પરંતુ મહારાષ્ટ્ર સરકારે કોરોના મહામારીને કારણે સ્વિમિંગ પુલની પરવાનગી ન આપેલ હોવાથી તેઓ...