સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીના પરિણામોમાં મેજર અપસેટ: પ્રભુ વસાવાની હાર થતાં ભાજપ છાવણીમાં સ્તબ્ધતા છવાઇ
સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીના પરિણામોમાં મેજર અપસેટ જોવા મળ્યા. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની કુલ 13 બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જે દરમ્યાન બારડોલી બેઠક...