કામની વાત/ ઇમરજન્સીમાં રૂપિયાની જરૂર પડે તો PFની રકમ લાગશે કામ, જાણો ક્યારે અને કેવી રીતે ઉપાડી શકો છો રૂપિયા
EPF એક પ્રકારનો રોકાણ યોજના છે જે નિવૃત્તિ પછીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે, તેથી જ્યાં સુધી ખૂબ જ ઇમરજન્સી ન હોય ત્યાં...