ખેડૂતોને લાગશે મોટો ઝટકો/ ખાતરોની કિંમતમાં ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે વધારો, આ છે મોટું કારણHARSHAD PATELMarch 25, 2022March 25, 2022રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ, ઈલેક્ટ્રીક ઉત્પાદનો બાદ હવે ખાતરના ભાવમાં ઉછાળો આવ્યો છે....