સરકારની ગંભીર બેદરકારી/ છેલ્લાં 4 મહિનાથી પોસ્ટ ઓફિસમાં આ સમસ્યા સર્જાતા પડ્યો કરોડોની આવકનો ફટકો
વડોદરા સહિત આખા રાજ્યમાં પોસ્ટ ઓફિસોમાં રિકરિંગ એકાઉન્ટ (નાની બચત યોજના)નું ખાતુ ખોલવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. આ માટે સરકારની ગંભીર બેદરકારી સામે આવી...