GSTV

Tag : positive

ક્રિકેટ જગતમાં કોરોના/ વિરાટ કોહલીનો આ બેસ્ટ ફ્રેન્ડ થયો સંક્રમિત, આખી ટીમ પર તોળાઇ રહ્યું છે સંકટ

Bansari Gohel
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી વિરાટ કોહલી સાથે IPL રમનાર તેના બેસ્ટ ફ્રેન્ડ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના સંક્રમિત થયો છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ...

લેટેસ્ટ કોરોના અપડેટ / 24 કલાકમાં નવા 7,579 કેસ નોંધાયા, 236 દર્દીઓના મોત

HARSHAD PATEL
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ચાર દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાથી મોતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ...

મણિપુરના CM થયા કોરોના સંક્રમિત, ટ્વિટ કરીને આપી જાણકારી

Mansi Patel
મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેણે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. I have tested positive for COVID-19. I request...

Coronavirus: સંક્રમણનો નવો મામલો સામે આવ્યા બાદ શ્રીલંકાએ લગાવ્યો બે શહેરોમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યૂ

Mansi Patel
સંક્રમણને કાબૂમાં રાખવા માટે શ્રીલંકાએ પશ્ચિમ પ્રાંતના બે શહેરોમાં અનિશ્ચિતકાળનાં કર્ફ્યુની જાહેરાત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આશરે છ મહિનાના ગાળા પછી રવિવારે કોરોના તપાસમાં...

દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં 20 યાત્રીઓ કોરોના પોઝિટિવ, 18માં ન હતા કોઈ લક્ષણ

Mansi Patel
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં, કોરોનાવાયરસ પરીક્ષણમાં 20 મુસાફરો પોઝિટિવ જોવા મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પૈકીના 18 મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહ્નો પહેલાથી મળ્યાં નથી....

IPL પહેલાં જ ક્રિકેટ જગતમાં ફરી મચી ગયો હડકંપ, સાઉથ આફ્રિકાના બે ક્રિકેટરને થયો કોરોના

Mansi Patel
સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમના બે ખેલાડીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ થતાં ટીમને મોટો આંચકો લાગ્યો છે. દેશની નેશનલ ટીમના ટ્રેનિંગ કેમ્પનો પ્રારંભ થનારો...

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થયા કોરોના સંક્રમિત, TWEET કરીને જાતે જ આપી માહિતી

Mansi Patel
દેશમાં કોરોના સતત વકરી રહ્યો છે. અમિત શાહ બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ મુખર્જીએ સોમવારે બપોરે ટ્વીટ...

બાહુબલીનાં ડાયરેક્ટર એસએસ રાજમૌલીને થયો કોરોના, ઘરે જ થયા ક્વોરેન્ટાઈન

Mansi Patel
પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી અને બાહુબલી-2 ના ડાયરેક્ટર એસ.એસ.રાજમૌલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને અને તેમના પરિવારને હળવો તાવ આવ્યો હતો, ત્યારબાદ તેઓએ...

વિકાસ દુબેને કોરોનાની સંભાવના : ફરિદાબાદમાં જેના ઘરે રોકાયો તે નીકળ્યો કોરોના પોઝિટીવ, હાલ છે જેલમાં

Dilip Patel
કાનપુર એન્કાઉન્ટરના લગભગ એક અઠવાડિયા પછી વિકાસ દુબેની ઉજ્જૈન પાસેથી ધરપકડ કરવામાં આવી છે પાંચ લાખની ઇનામની રકમની જાહેરાત કરી હતી. એવી આશંકા છે કે...

કોરોના પોઝિટીવ છતાં તમને લક્ષણો નથી તો તમારી પર છે સૌથી મોટો ખતરો, નવી શોધમાં થયો મોટો ખુલાસો

Bansari Gohel
કોરોના વાયરસને લઈને શોધની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમારી પાસે તમામ પ્રકારની શોધ ઉપલબ્ધ છે. એ કેવી રીતે ફેલાય છે, કેવી સ્થિતિઓ વધારે અસર...

ભૂજમાં કોરોનાનો કહેર, આર્મી સંકુલના જવાનને કોરોના પોઝિટીવ

pratikshah
વૈશ્વિક મહામારી વચ્ચે કચ્છમાં પણ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. ભુજમાં બીએસએફ જવાનોના પોઝિટિવ કેસો નોંધાય બાદ...

જો હવે કોરોના પોઝિટીવ આવ્યો તો આટલા દિવસ રહેવું પડશે સરકારી ક્વોરેનટાઈનમાં, આ ઉપરાજ્યપાલે આદેશ કર્યો જાહેર

Bansari Gohel
દેશમાં કોરોના વાયરસનો કાળો કહેર જોવા મળ્યો છે. દિન પ્રતિદિન કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના આંકડાઓ વધી રહ્યાં છે. ત્યારે દિલ્લીના રાજ્યપાલે આદેશ કર્યો છે કે,...

બીજે મેડિકલ કોલેજના ડીન અને તેમના પત્ની બન્યા Coronaનો ભોગ, અન્ય તબીબો પણ સપડાયા

Arohi
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અનેક ડોક્ટરો-સ્ટાફને કોરોના (Corona) થયા બાદ હવે ડીન કચેરી સુધી ચેપ ફેલાયો હોઈ બી.જે.મેડિકલ કોલેજના ડીન પણ કોરોના સંક્રમિત થયા છે. આજે...

દીવમાં Coronaની દસ્તક! નવા બે કેસ નોંધાતા હડકંપ, મુંબઈથી આવ્યો હતો પરિવાર

Arohi
દીવમાં કોરોના વાઈરસ પોઝિટિવના બે કેસ નોધાતા પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. મુંબઈથી એક પરિવાર વિમાન મારફતે દીવ આવ્યું હતું. જો કે આ પરિવારને કોરોન્ટાઈન...

શહેરના વધુ એક ભાજપ કોર્પોરેટરનો Corona રિપોર્ટ પોઝિટિવ, મેયર સાથે કન્ટેનમેન્ટ ઝોનમાં કાર્યક્રમમાં હાજરી આપવી પડી ભારે

Arohi
શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટરનો કોરોના (Corona) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨...

મહેસાણા અને કડીમાં નોંધાયા બે-બે Corona પોઝિટિવ દર્દીઓ, કુલ આંક 166

Arohi
કોરોના (Corona) મહામારીમાં દિનપ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોકમાં સંક્રમણ વધતા  કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં...

મહિલા પિયર બે દિવસ રોકાવા આવી, Corona પોઝિટિવ આવતા આટલા લોકો ધંધે લાગી ગયા

Arohi
ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં રહેતી મહિલા મોડાસા તાલુકાના લિંભોઈ ગામેથી સાસરીમાંથી પિયરમાં આવીને બે દિવસ રોકાઈ હતી. જેના કોરોના (Corona) રિપોર્ટ પોઝિટિવ આવતા હિંમતનગર દાલખ કરવામાં...

સુરતમાં Coronaનો કહેર: સિટી-ગ્રામ્યમાં 70 નવા કેસ, વધુ બેના મોત

Arohi
સુરતમાં  કોરોના (Corona) કહેર યથાવત રહેતા કેસ અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. કોરોનામાં આજે  અશ્વનીકુમાર રોડના53 વર્ષીય મહિલા અને શાહપોરના  69 વર્ષીય વૃધ્ધનું સારવાર...

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં 14 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટીવ, 52 લોકોને કરાય ક્વોરન્ટાઈન

pratikshah
કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા 17632 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક ૧૦૯૨ થઇ ગયો છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ...

હવે આદીવાસીઓ સુધી પહોંચ્યો Corona, અત્યારસુધી બાકાત રહેલા આ જિલ્લામાં હવે નવા 7 પોઝિટીવ કેસ

Arohi
છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 24  કોરોના (Corona) કોવિડ  19  પોઝિટિવ કેસ હતા.જેમાં તા 29 ના રોજ  જિલ્લાના કાકરકુંડ ગામના  5   અને ધામોડી ગામના  2  કેસ એમ...

ઓ બાપ રે… 700 બાળકો Corona પોઝિટીવ, જેમની ઉંમર 10 વર્ષથી પણ ઓછી

Arohi
મહાનગર મુંબઇમાં કોરોના (Corona) નાં માનવભક્ષી વિષાણુઓએ માર્ચમાં પગપેસારો કર્યો ત્યારથી અત્યાર સુધીમાં દસ વર્ષથી ઓછી વયના લગભગ ૭૦૦ બાળકોને આ વિષાણુનો ચેપ લાગ્યો છે....

તમે તો નહોતા ગયા ને આ ફ્લાઈટમાં, અમદાવાદના 2 કોરોના પોઝિટીવ દર્દી પહોંચ્યા અહીં

Mansi Patel
ઉડ્ડયન સેવા શરૂ કરવામાં આવ્યા બાદ મુસાફરોના મેડિકલ સ્ક્રીનિંગમાં એકાદ નાની ચૂકથી કોરોનાના સંક્રમણનો વ્યાપ વધી શકે છે તેવી દહેશત સાચી પડી રહી છે. અમદાવાદથી...

લો બોલો ધોરાજીમાં તંત્ર કંસારા વિસ્તારને ક્વોરન્ટીન કરે તે પહેલા અનેક પરિવારો થયા પલાયન

pratikshah
રાજ્યમાં કોરોનાના કેસો યથાવત છે. ત્યારે ધોરાજીમાં કોરોનાનો કેસ સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. શહેરના કંસારા ચોક વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે...

Corona સંક્રમણના મામલે ચીન કરતા પણ આગળ નીકળી ગયું ભારત, આંકડો પહોંચ્યો આટલાને પાર

Arohi
ભારતમાં ચીન કરતા પણ વધારે કોરોના (Corona) ના કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 85 હજાર 784 થયો છે. જ્યારે કે, મૃત્યુઆંક 2 હજાર...

નોકરી નહીં જવાબદારી છે, Corona પોઝિટીવ છતાં બાળકોને ભણાવવાનું ન છોડ્યું

Arohi
કોરોના (Corona) નું નામ પડતા જ શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે ત્યારે પરીવાર અને સગા સંબંધીઓને ચિંતા થઇ જતી હોય...

સુરતમાં Corona મીટરની વાસ્તવિકતા જાણી લેશો તો ક્યારેય ઘરની બહાર નહીં નીકળો, એવું ન સમજતા કે મારી ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ

Arohi
ભારત સહિતના દેશ પંજો જમાવી રહ્યું હતું ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠનએ શરૂઆતમા માત્ર વૃદ્ધોને કોરોના (Corona) વાયરસ સંક્રમણનો ભય વધારે હોવાનું જાહેર કર્યું હતું. જોકે...

Corona પોઝિટીવ માતાએ આપ્યો બાળકને જન્મ, હૃદયને સ્પર્શી જાય તેવી છે નર્સની કહાની

Arohi
ભારતમાં આદી અનાદીકાળથી માતૃ શક્તિની સ્તુતી થતી આવી છે. આપણી સંસ્કૃતિએ માતૃ શક્તિને સર્વોપરી ગણાવી છે. જેના ઉદાહરણ કોરોના (Corona) ની મહામારી વચ્ચે પણ જોવા...

ગુજરાતે ઓરિસ્સાની હાલત બગાડી : 51 લોકો Corona પોઝિટીવ નીકળ્યા, ગંજમ જિલ્લો રેડઝોન જાહેર

Arohi
કોરોના (Corona) ની મહામારીમા લોકડાઉન લંબાતા વિવિધ રાજ્યોના શ્રમિકો એ પોતાના વતનની વાટ પકડી છે. જો કે પોતાના વતન જઈ રહેલા શ્રમિકોને સુરતથી સ્ક્રેનિગ કરીને...

બાપ રે ગુજરાતનું મંત્રીમંડળ રહે છે એ ગાંધીનગરમાં એટલા બધા કેસ વધ્યા છે કે લોકો ફફડી ગયા, 5 લોકોનાં મોત

Arohi
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ હોય તેવા પાંચમાં દર્દીનું આજે મૃત્યુ થયું છે. ઇસનપુર ડોડીયાના ૩૨ વર્ષિય યુવાનને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને...

મહેસાણામાં એક જ દિવસમાં 21 Corona પોઝિટીવ કેસ આવતા તંત્ર હરકતમાં

Arohi
મહેસાણામાં એક જ દિવસમાં કોરોના (Corona) ના 21 કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે અને લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. તમામ દર્દીઓ...
GSTV