GSTV

Tag : Port

અફઘાનિસ્તાન,પાકિસ્તાન તેમજ ઈરાન દેશોનું કાર્ગો હેન્ડલિંગ નહીં કરે મુન્દ્રા પોર્ટ, કંપનીએ ડ્રગ્સના કેસ બાદ લીધા પગલાં

Vishvesh Dave
કચ્છના મુન્દ્રા પોર્ટથી ડ્રગ્સ મળવાની ઘટનાને લઈને અદાણી સંચાલિતા મુન્દ્રા પોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે..તેઓએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ નહી કરે તેવો...

મોટી ડીલ / અદાણી ગ્રુપ શ્રીલંકામાં વિકસાવશે પોર્ટ, ચીન વિરુદ્ધ વ્યૂહાત્મક દૃષ્ટિએ ઘણું મહત્વનું રહેશે આ બંદર

Zainul Ansari
અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ)એ શ્રીલંકામાં એક મોટી ડીલ ક્રેક કરી છે. કંપનીને શ્રીલંકામાં એક એવું બંદર વિકસાવવાની અને...

અમેરિકાનો સમુદ્ર બન્યો ‘સુએઝ કેનાલ’; લાગ્યો લાંબો જામ, દેશમાં ટોઇલેટ પેપરની પણ અછત

Vishvesh Dave
અમેરિકન સમુદ્ર આ દિવસોમાં જામ છે અને ઘણા જહાજો તેમના ડોક થવાની રાહ જોઈ રહ્યા છે. ઉપગ્રહની તસવીર બતાવે છે કે લોસ એન્જલસ અને લોંગ...

ઈરાનની વિદેશનીતિ ભારત માટે ખતરનાક, રેલવેનું કામ છીનવી ચીનની આ યોજનાને આપી લીલીઝંડી

Dilip Patel
ઈરાનના 400 અબજ ડોલરના મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેક્ટના ઠેકામાંથી ભારતને ખરાબ રીતી હાંકી કાઢ્યા બાદ બુધવારે ઇરાને બેલ્ટ એન્ડ રોડ અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનું સમર્થન કર્યું...

ચીનની 400 અબજ ડોલરની ડીલ ભારતને ભારે પડી : ઈરાને આ ઠેકો કર્યો રદ, મોદીની કૂટનીતિને ફટકો

Dilip Patel
ઈરાને ભારતને મોટો આંચકો આપ્યો છે. ઈરાનની સરકારે ભારતને ચાબહાર બંદર રેલ પ્રોજેક્ટથી અલગ કરી દીધું છે. ભારત તરફથી પ્રોજેક્ટના નાણાં ન મળવા અને તે...

માંગરોળમાં પડ્યો કમોસમી વરસાદ, દરિયામાં ગયેલી બોટ અંગે તંત્રએ શરૂ કરી તપાસ

GSTV Web News Desk
જૂનાગઢના માંગરોળમાં કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે માંગરોળના બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે....

દરિયામાં કરંટ જોવા મળતા આ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

GSTV Web News Desk
મહા વાવાઝોડાની અસર ભલે કાંઠા વિસ્તારો પર જોવા ન મળવાની હોય પરતુ દરિયામાં તેની અસર જોવા મળી રહી છે. દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા તેમજ વાડીનાર...

અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’ વાવાઝોડાની ચેતવણીને પગલે બંદરો પર બે નંબરના સિગ્નલો લગાવાયા

GSTV Web News Desk
ક્યાર (kyarr cyclone) નામના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. પરંતુ હજુ પણ સંઘપ્રદેશ દીવ, નવાબંદર અને સૈયદ રાજપરનાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં...

રાજ્યના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ

GSTV Web News Desk
અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં...

7300 કિમીના દરિયા કિનારા પરના 204 જેટલા બંદરોનો વધુ વિકાસ કરાશે, ગુજરાતના પણ 22નો સમાવેશ

Arohi
કેન્દ્રની મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગુજરાતના મનસુખ માંડવીયાને ફરીથી જહાજ અને બંદરોનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. ત્યારે માંડવીયાએ જાહેરાત કરી કે દેશમાં કુલ 7300...

ઘાત ટળી : રાજ્યના આ બંદરો પર 9 નંબરનું સિગ્નલ હટાવવામાં આવ્યું

GSTV Web News Desk
સૌરાષ્ટ્ર પરથી વાયુ ચક્રવાતની ઘાત ટળી છે. પરંતુ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં હજુ પણ ચક્રવાતની અસર જોવા મળી રહી છે. જોકે શનિવારથી સૌરાષ્ટ્રના તમામ બંદરો ફરીથી...

માંગરોળના દરિયા કિનારામાં કરંટ, લોકોને દરિયા કિનારથી દૂર રહેવા સુચના

GSTV Web News Desk
માંગરોળ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. માંગરોળના દરિયા કિનારામાં કરંટ જોવા મળ્યો હતો. તો બંદર પર એક નંબરનું સિગ્નલ...

ચાબહાર પોર્ટ પર ભારત,અફઘાનિસ્તાન અને ઈરાનના અધિકારીઓ વચ્ચે સંમતિ સધાઇ

Mayur
વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટ પર ભારત, અફઘાનિસ્તાન અને ઈરાનના અધિકારીઓની એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠક સોમવારે યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણેય દેશોની વચ્ચે વેપાર અને...
Do NOT follow this link or you will be banned from the site!