GSTV
Home » Porbandar

Tag : Porbandar

નશાની હાલતમાં રહેલી પરપ્રાંતીય મહિલા સાથે ડ્રાઈવરે આચર્યું દુષ્કર્મ

Nilesh Jethva
વધુ એક નિર્ભયા દુષ્કર્મ જેવી બની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી નીકળેલી બસમાં ડ્રાયવરે પરપ્રાંતીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં...

પાકિસ્તાને એક અઠવાડિયામાં ચોથી વખત ભારતીય માછીમારો સાથે બોટનું કર્યું અપહરણ

Nilesh Jethva
પાકિસ્તાને તેની નાપાક હરકત ચાલુ રાખી છેલ્લા એક અઠવાડિયામાં ચોથી વખત માછીમારો સાથે બોટનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મરીન દ્વારા આજે ફરી પોરબંદરની 2 બોટ...

ઝૂંપડામાં આગ લાગતા ત્રણ બાળકોના મોત, આગ લાગવાનું કારણ અકબંધ

Nilesh Jethva
પોરબંદરના રાણાવાવ તાલુકાના હનુમાન ગઢ ખાતે ઝૂંપડામાં આગ લાગતા ત્રણ પરપ્રાંતિય બાળકોના મોત નિપજ્યા છે. મજૂરી કરવા આવેલા પરિવારના ત્રણ બાળકો વાડી વિસ્તારમાં ઝુંપડામાં રહેતા...

RBIના અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપી પોરબંદરમાં 8 મોર કળા કરી ગયા

Mayur
પોરબંદરના એક યુવાન સહિત તેના પરિવારજનોને આરબીઆઇના અધિકારીઓ તરીકેની ખોટી ઓળખ આપી પરપ્રાંતિય આઠ શખ્સોએ ઇ.સ. ૨૦૧૫ થી ૨૦૧૯ સુધીની સાલમાં દોઢ કરોડ રૂપિયાની છેતરપીંડી...

પોરબંદર ખાતે મેળાના આયોજનને લઈને દબાણો દૂર કરવામાં આવતા લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
પોરબંદરમાં માધવપુરમાં રૂક્ષ્મણી વિવાહ મહોત્સવને લઈ મેળો યોજાય છે. જોકે આ વખતે આ મેળાનું રાષ્ટ્રીય કક્ષાએ આયોજન થઈ રહ્યું છે. અને આ મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર...

પોરબંદરનાં સીફૂડ અને મચ્છીના વેપારીઓને ત્યાં IT વિભાગનાં દરોડા

Mansi Patel
પોરબંદરના સી ફૂડ અને મચ્છીના વેપારીઓને ત્યાં આઇટી વિભાગે દરોડા પડયા હતા. સી ફૂડ અને મચ્છ ઉદ્યોગપતિઓને ત્યાંથી મોટી કર ચોરી બહાર આવે તેવી સંભાવના...

મિસીસ ઈન્ડિયા ૨૦૧૯ બની આ મહિલાએ વધાર્યું પોરબંદરનું ગૌરવ, દેશભરની 34 મહિલાઓને પછાડી

Mayur
મુળ પોરબંદર પંથકનાં તથા છેલ્લા કેટલાક વર્ષોથી બેંગ્લોર સ્થાયી થયેલા મહીલાએ મીસીસ ઈન્ડિયા ૨૦૧૯ નો ખિતાબ મેળવીને માત્ર પોરબંદર જ નહીં, પરંતુ ગુજરાતને પણ ગૌરવ...

જૂનાગઢ LRD મુદ્દે થયેલા આપઘાત કેસમાં સમાધાનમાં પડી મડાગાંઠ

Nilesh Jethva
આખરે જૂનાગઢમાં એલઆરડીમાં અન્યાય મુદ્દે આપઘાત કેસમાં કરવામાં આવેલા સમાધાનમાં મડાગાંઠ પડી છે. પોરબંદરના સાંસદ રમેશ ધડુક ફરીવાર સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. અને સમાધાનમાં નક્કી...

અરબી સમુદ્રમાં દરિયા સાથે બાથ ભીડતા પેરા સ્વીમરો થયા ડ્રોન કેમેરામાં કેદ

Nilesh Jethva
પોરબંદરમાં 18 પેરા સ્વીમર અરબી સમુદ્રમાં તરતા હોય ત્યારે ડ્રોન કેમેરામાં તેમને કેદ કરાયા છે. ડ્રોન કેમેરામાં આ સ્વીમરના આહલાદક દ્રશ્યો સર્જાયા છે. તમામ પેરા...

અરબી સમુદ્રમાં બોટમાં પાણી ભરાતા એન્જીન થયું બંધ, માછીમારોને બચાવવાની કામગીરી શરૂ

Nilesh Jethva
પોરબંદરના અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે બોટમાં પાણી ભરાયા હતા. જખ્ખો પોરબંદર કોસ્ટગાર્ડની શૂર નામનું જહાજ રાજલક્ષ્મી બોટને મદદ કરવા પહોચ્યુ છે. બોટમા છ માછીમારોને...

108 બોટ એમ્બ્યુલન્સની મધ દરીયે દિલધડક કામગીરી, માછીમારની આ રીતે કરી સારવાર

Nilesh Jethva
પોરબંદરમાં 108 સેવાની બિરદાવવા જેવી કામગીરી સામે આવી છે. 108 બોટ એમ્બ્યુલન્સની મધ દરીયે દિલધડક કામગીરી કરી હતી. મિલનસાગર નામની બોટના માછીમારની તબિયત લથડતા 108...

બાબુભાઈ બોખીરિયાને હાઈકોર્ટે ફટકારી નોટિસ, પોરબંદરના ધારાસભ્યનું જામનગરમાં નિકળ્યું આ કાંડ

Mayur
પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયાને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. જામનગરના ભરડવા ગામમાં જંગલની જમીનને નોન એગ્રીકલ્ચર લેન્ડમાં તબદીલ કરી અન્ય હેતુ માટે તેનો ઉપયોગ થયો...

મહા વાવાઝોડા દરમિયાન અને ત્યારબાદની તૈયારીઓને લઈને પોરબંદર કલેક્ટરે તાકીદની બેઠક યોજી

Mansi Patel
મહા વાવાઝોડાને લઇને પોરબંદર કલેક્ટરે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં વાવાઝોડા દરમિયાન અને ત્યારબાદની તૈયારીઓની ખાસ સુચનાઓ આપવામાં આવી હતી. સાથો સાથ સમગ્ર જીલ્લાના...

મહા વાવાઝોડાને કારણે કલેક્ટરે તમામ કર્મચારીઓની રજા કરી રદ, માછીમારોને પણ કરાયા એલર્ટ

Nilesh Jethva
મહા વાવાઝોડાને લઈને પોરબંદર જિલ્લા કલેકટર કચેરીમાં મિટિંગ યોજાઇ. જેમાં તમામ કચેરીઓના કર્મચારી અધિકારીઓની રજાઓ રદ કરીને તમામ કર્મચારીઓને 24 કલાકમાં હાજર થવાની કલેકટર તરફથી...

સરકારે લીલા દુકાળના વળતરમાં એવી રાખી શરત કે હજારો ખેડૂતો લાભથી રહેશે વંચિત

Arohi
રાજ્યમાં અતિવૃષ્ટી અને લીલાદુકાળના કારણે થયેલા નુકસાન બાદ વળતરની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન હશે તો વળતરની ચૂકવણી કરવામાં આવશે....

મોદી સરકાર 1,400 કિલોમીટર લાંબી ગ્રીન વોલ બનાવશે, ગુજરાતના આ વિસ્તારોનો થશે સમાવેશ

Mayur
કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન વોલ ઓફ ઈન્ડિયા બનાવવાનો નિર્ણય લીધો છે. આ ગ્રીન વોલ 1 હજાર 400 કિલોમીટર લાંબી અને 5 કિલોમીટર...

50-50 તોલા સોનું પહેરીને અહીં લોકો રમે છે પરંપરાગત ગરબા, આટલી સ્ફૂર્તિ અને આવો મણિયારો તમે જોયો નહીં હોય

Mayur
પોરબંદર વિસ્તાર માં વસતા મહેર સમાજ ની ઓળખ મહેર મણીયા રાસ છે. અને તેથી આ મણિયારો રાસ રાજ્યભરમાં આગવી ઓળખ ધરાવે છે. નવરાત્રિના પર્વ પર...

હિટ એન્ડ રન : પૂર ઝડપે આવતા ટેન્કરે રાહદારીને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
પોરબંદર વેરાવળ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે રાહદારીને ટક્કર મારી હતી. જેમાં રાહદારીનું મોત થયું છે. રાહદારી...

પોરબંદર બાયપાસ રોડ પર ખેડૂતો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે બબાલ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
પોરબંદર બાયપાસ રોડ પર ગડુંને જોડતો બાયપાસ બની રહ્યો છે. રોડના કામને કારણે ખેડૂતો અને રોડના કોન્ટ્રાક્ટરો વચ્ચે બબાલ થઇ હતી. ખેડૂતોએ કોન્ટ્રાક્ટરના વાહનો રસ્તા...

ગાંધી જન્મદિવસે જ સ્ટેજ પર ગાંધી ભૂલાયા, ટ્રમ્પ છવાયા: અહો આશ્ચર્યમ્

Mayur
અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ અને યુએનમાં ધમાકેદાર ભાષણ આપી અમદાવાદની મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ અમદાવાદમાં જોરશોરથી સ્વાગત કરાયુ હતું. એટલું જ નહીં, અમેરિકન પ્રેસિડેન્ટ...

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રીએ આઈનસ્ટાઈન ચેલેન્જ આપી

Mayur
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જંયતિ નિમિત્તે વડાપ્રધાન મોદીએ અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખ લખ્યો છે. તેમણે પોતાના લેખમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો પણ ઉલ્લેખ કર્યો...

ભારત ગંદકીથી ભરેલો દેશ હોવાની વૈશ્વિક છાપ આપણે સાથે મળીને દૂર કરીને જંપીશું, રૂપાણીનો લલકાર

Mayur
ભારત ગંદકીનો દેશ છે’ની વૈશ્વીક ગંદી છાપ આપણે સૌ સાથે મળીને દૂર કરીને જ જંપીશું તેવું પોરબંદરમાં ગાંધી જન્મસ્થાન કીર્તિ મંદિર પૂ. બાપુની ૧૫૦મી જન્મજયંતિના...

જાહેરમાં શૌચક્રિયા મુક્ત ભારત, સ્વચ્છતાનો પહેલો પડાવ: મોદી

Mayur
દેશવાસીઓએ સ્વચ્છાગ્રહ કરીને જાહેરમાં શૌચ ક્રિયા કરવાથી દેશને મુક્તિ અપાવવાની મોટી સફળતા તો મેળવી છે, પરંતુ સ્વચ્છાગ્રહની દિશામાં દેશવાસીઓએ પાર કરેલો હજી આ પહેલો જ...

સૌરાષ્ટ્રનું રિવરફ્રન્ટનું સપનું થયું સાકાર : અમદાવાદ સુધી નહીં આવવું પડે

Mayur
પોરબંદરના પ્રવાસનને વેગ આપવા   અમદાવાદ – સાબરમતીમાં જે તે  રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવેલ છે એ જ રીતે કર્લી જળાશય સ્થળે રૂા.૪૪ કરોડના ખર્ચે બનાવાયેલા રિવરફ્રન્ટનું...

ગરબા આયોજનમાં લગાવેલા મોટા સ્પીકર પવનના કારણે ધરાશાયી, પડદા હવામાં ઉડ્યા

Arohi
વરસાદને કારણે અનેક જગ્યાએ ગરબાના આયોજન ખોરવાઈ ગયા છે. પોરબંદરમાં ચોપાટી પર ગરબા આયોજનમાં લગાવેલા મોટા મોટા સ્પીકર ભારે પરવનને કારણે ધરાશાયી થઈ ગયા. ચોપાટી...

પોરબંદરના બગવદર PGVCL કચેરી ખાતે આ કારણે ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા

Mansi Patel
પોરબંદરના બગવદર પીજીવીસીએલ કચેરી ખાતે વિજળીનાં ધાંધિયાને લઇને ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે દરમિયાન અધિકારી અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી. પોરબંદરના...

ગુજરાતના આ દરિયામાં લાગી ગયું 3 નંબરનું સિગ્નલ, ભૂલથી પણ ન ખેડતા દરિયો

Mayur
પોરબંદરના અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈને બોર્ડર પર ત્રણનું સિગ્નલ લગાવાયું છે. આગામી 23 મી સુધી માછીમારોએ દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. કોઇ...

પોરબંદરથી સાયકલયાત્રાએ નિકળેલા દેશના વિર જવાનોનું થરાદમાં ભવ્ય સ્વાગત

Nilesh Jethva
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ભારતીય સેના સૈનિકોની સાયકલ રેલી યાત્રાનું આગમન થતાં થરાદ ચાર રસ્તાથી કૃષિ યુનિવર્સિટી સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે...

પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા અર્જુન મોઢવાડીયાએ લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા અર્જુન મોઢવાડીયાએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. પોરબંદરમાં અર્જુન મોઢવાડીયા ધારાસભ્ય હતા ત્યારે 876 કરોડની ગ્રાન્ટ ભુર્ગભ ગટર માટે અને મિશન સીટી...

સાત દિવસથી સાત માછીમારો સાથે ગુમ થયેલી પોરબંદરની બોટ અંગે આવ્યા આ સમાચાર

Nilesh Jethva
પોરબંદરની લાપતા થયેલી ફિશિંગ બોટ 7 દિવસ બાદ અંતે મળી આવી છે. એક સપ્તાહ પહેલાં માછીમારી માટે નીકળેલી બોટ અને 7 માછીમારો સમુદ્રમાંથી લાપતા થઈ...
Do NOT follow this link or you will be banned from the site!