અફઘાનિસ્તાન/અડધી વસતિ ભૂખમરાનો ભોગ બની, તો આટલા લોકો પર જીવનું જોખમ મંડરાઈ રહ્યું
સ્પેશિયલ ઈન્સપેક્ટર જનરલ ફોર અફઘાનિસ્તાન રિકન્સ્ટ્રક્શન (સિગાર)ના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે અફઘાનિસ્તાનની અડધો અડધ વસતિ ભૂખમરાનો ભોગ બની છે અને એમાંથી ૧૦...