જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા જવાનોએ મોટા પ્રમાણમાં IED નિષ્ક્રિય કર્યું
જમ્મુના પૂંછ જીલ્લામાં સુરક્ષાદળના જવાનો દ્વારા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ક્રિય બનાવતા મોટા પ્રમાણમાં વિસ્ફોટકોને નિષ્ક્રિય કર્યા હતા. પૂંછના મેંઢર વિસ્તારમાં અંદાજે 2.5 કિલો IEDને નિષ્ક્રિય...