GSTV
Home » Poonch district

Tag : Poonch district

જમ્મુ-કશ્મીરના પૂંછમાં પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Yugal Shrivastava
જમ્મુ-કશ્મીરના પૂંછમાં ફરી એક વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ બોર્ડર પર પર ફાયરિંગ શરૂ કરતા ભારતીય સેનાના જવાનોએ તેમને વળતો જવાબ આપ્યો...

પાકિસ્તાને ફરી કર્યો શસ્ત્રવિરામ ભંગ, સુંદરબની સેક્ટરમાં કરાયું ફાયરિંગ

Yugal Shrivastava
પાકિસ્તાન શસ્ત્રવિરામ ભંગની નાપાક હરકતો છોડવા માટે તૈયાર નથી. ગુરુવારે સવારે પણ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સવારે છ વાગ્યે સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાન...

જમ્મુ જિલ્લાની અંકુશ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા શસ્ત્રવિરામ ભંગ

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીરનાજમ્મુ જિલ્લાની અંકુશ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા શસ્ત્રવિરામ ભંગ કરવામાંઆવ્યો છે. આ શસ્ત્રવિરામ ભંગની ઘટનામાં સેનાનો એક પોર્ટર શહીદ થયો છે. જ્યારે અન્યએક ઘટનામાં...

પુંછ સેક્ટરના દેગવાર વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા સતત ફાયરિંગ, શસ્ત્રવિરામ ભંગ

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા તેની આદત બની ચુકેલી શસ્ત્રવિરામ ભંગની ઘટના ફરી એકવાર બની છે. પુંછ સેક્ટરના દેગવાર વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા સતત...
Do NOT follow this link or you will be banned from the site!