કાર સેલ્ફ ડ્રાઈવ કરી દ્વારકા પહોંચ્યા સાંસદ પૂનમ માડમ, ટ્રેકટરમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત
હમેશા એક જનપ્રતિનિધિ પોતાના નાગરિકો પ્રત્યે સમર્પિત હોવો જોઈએ, એવું સાબિત કર્યું જામનગરના સાંસદ પૂનમબેન માડમએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની સાંસદે રૂબરૂ મુલાકાત લીધી...