Archive

Tag: Pooja Patel

વિસ્મય સાથે વીએસના ડોક્ટર-બીજે મેડીકલના ડીનનો પુત્ર પણ માણી રહ્યા હતા દારૂની મહેફીલ, થયા આવા મોટા ખુલાસા

બીએમડબલ્યુ કાંડને કારણે કુખ્યાત બનેલો વિસ્મય શાહ આ વખતે દારૂની પાર્ટી માણતા ઝડપાયો છે. લગ્ન બાદ અડાલજ પાસેના બાલાજી કુટિર નામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ યોજાઇ હતી. જેમાં વિસ્મય અને તેની પત્ની પૂજા મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસ સૂચિપત્ર પ્રમાણે…