“દિલ્હીમાં બેઠેલાં કેટલાંક લોકો મને લોકતંત્રનો પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે”: રાહુલ ગાંધી પર PM મોદીનાં પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ટોણો માર્યો છે. વડાપ્રધાને કહ્યું કે દિલ્હીમાં બેઠેલા કેટલાક લોકો મને લોકશાહીના પાઠ...