બાળ સુધાર ગૃહમાં સુધર્યા કે બગડ્યા : 17 બાળ કેદીઓ 3 પોલીસકર્મીને લોહીલુહાણ કરીને થયા ફરાર, પોલીસને લાગ્યો ઝટકો
હરિયાણાના હિસાર જિલ્લામાં સોમવારે સાંજે બરવાળા રોડ પર કિશોર ઘરમાંથી 17 બાળ કેદીઓ ભાગી ગયા હતા. સાંજના ભોજન માટે બાળ કેદીઓને બેરેક બહાર કાઢવામાં આવ્યા...