GSTV

Tag : Police

સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ત્યારબાદ નકલી પોલીસ બનીને લૂંટનારી ગેંગનો પર્દાફાશ

Nilesh Jethva
સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને ત્યારબાદ નકલી પોલીસ બનીને લૂંટનારી ગેંગનો પર્દાફાશ થયા બાદ અમદાવાદ પોલીસે આ ગેંગના વધુ 3 આરોપીની ધરપકડ કરી છે....

પોલીસ સેવાની સાથે સાથે માનવતાની પણ સેવા કરી રહ્યા છે વડોદરાના આ હેડ કોન્સ્ટેબલ, જાણીને સલામ કરવાનું મન થશે

Nilesh Jethva
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોને ક્યારેક કફન પણ નસીબ થતું નથી. પરંતુ વડોદરા પોલીસમાં ફરજ બજાવતા એક કર્મચારી આવું નથી થવા દેતા. તેઓ પોતાની પોલીસ...

હું બિહારની કોઈ પણ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડીને જીતી શકું છું: ગુપ્તેશ્વર પાંડે

Dilip Patel
બિહારના હમણાં જ રાજીનામું આપી ચૂકેલા રાજકીય ઈરાદાઓથી સુશાંત કેસને ભડકાવનારા ભૂતપૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ ફરી એક વખત તેમના રાજકીય એજન્ડા અંગે કહ્યું કે, રાજકીય...

સુશાંત સિંહના મોતના મામલાને રાજકીય હાથો બનાવનાર પૂર્વ DGPને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા

Dilip Patel
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ પોતાના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ રાજીનામું આપનારા સુશાંત સિંહના મોતને રાજકીય હાથો બનાવનારા બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે લોકસભાની...

વોટ્સએપ પર વડાપ્રધાન મોદી વિરુદ્ધ આક્રમક પોસ્ટ કરતા યુપીના શખ્સની પોલીસે કરી ધરપકડ!

Dilip Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વોટ્સએપ પર અપમાનજનક પોસ્ટ મુકવા બદલ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ કથિત રીતે એક વિડિઓ...

Special 26 ફિલ્મની કહાનીની જેમ ધાડ પાડવા જનાર ટીમના સાત સભ્યોને અસલી Special 26 ની ટીમે ઝડપી પાડ્યા

Nilesh Jethva
અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્પેશ્યલ 26 ફિલ્મની કહાનીની જેમ ધાડ પાડવા જનાર ટીમના સાત સભ્યોને અસલી સ્પેશ્યલ 26 ની ટીમે ઝડપી પાડ્યા છે. આ તમામ ગેંગના...

રાજ્યમાં પોલીસ જ દારૂ વેચાણનું કામ કરે છે, કોણે જુગાર ચલાવવો, કોણે દારૂનો અડ્ડો ચલાવવો કે કોણે વરલી-મટકા ચલાવવા તે નક્કી કરે…

Nilesh Jethva
લોકડાઉન સમયે મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં દારૂના સગેવગે કરવાનો મામલો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. કલોલથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મુદ્દો ઉઠાવતા કહ્યુ કે રાજ્યમાં પોલીસ...

લક્ઝરીયસ ગાડીઓની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડી, ફોર્ચ્યુનર, ઇનોવા અને સ્કોર્પિયો જેવી કારોની કરી હતી ચોરી

Nilesh Jethva
બનાસકાંઠામાં ડીસા ઉત્તર પોલીસને ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. લક્ઝરીયસ ગાડીઓની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા છે. ફોર્ચ્યુનર,...

રાજ્યના આ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં મફતમાં હેલમેટ

Nilesh Jethva
પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આજે એક નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. પાટણ શહેરમાં ફરતા વાહન ચાલકોને પોલીસે હેલ્મેટનું મફતમાં વિતરણ કર્યુ હતુ. દાતાઓના સહયોગથી...

નશાખોર ડ્રાઈવરે પોલીસને 100 કિ.મી. દોડાવી, 7 બેરીકેટ તોડીને ટ્રક લઈને ભાગતો રહ્યો, કારણ જાણીને ચોંકી જશો

Dilip Patel
દારૂના નશામાં કંટેનર ચાલકના કારણે 100 કિ.મી. સુધી 6 પોલીસ સ્ટેશનની પોલીસ દોડતી રહી હતી. નશાખોર ડ્રાઈવરે તેનું કંટેનર ટ્રક એવી ભગાવી હતી કે અનેક...

પીએમ મોદીના જન્મદિવસે સરકારે ચાની કિટલીઓ બંધ કરાવી પ્રજાને ભેટ આપી

Nilesh Jethva
અમદાવાદના કોરોના કેર વચ્ચે ચાની કિટલીઓ ફરી બંધ થવા યુથ કોંગ્રેસે દેખાવો કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટી ત્રણ રસ્તા પર દેખાવો કરતા પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની...

પોલીસમાં નોકરી માટે સોનેરી તક : ગુજરાત સરકારે 7 હજારથી વધુ પદો માટે ભરતીની આપી મંજૂરી, જાણો કયા પદ પર છે કેટલી જગ્યાઓ

Nilesh Jethva
પોલીસ ભરતીને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે પોલીસ દળમાં 7610 કર્મીઓની ભરતીની મંજૂરી આપી છે. આ ઉપરાંત મહેકમમાં પણ વધારો કરવામાં...

અમદાવાદના વેજલપુરમાં સામે આવ્યો પોસ્ટર વિવાદ, ભાજપના નેતાઓના પોસ્ટર પર ડામર લગાવવામાં આવતા પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva
અમદાવાદના વેજલપુરમાં પોસ્ટર વિવાદ સામે આવ્યો છે. જ્યાં વેજલપુર યુથ કોંગ્રેસના પ્રમુખના ભાઈએ ભાજપના નેતાઓના પોસ્ટર પર ડામર નાખતા પોલીસે ધરપકડ કરી છે. વેજલપુરમાં મકતમપુરામા...

896 હેડ કોન્સ્ટેબલ અને 22 પીએસઆઈને પ્રમોશનને બદલે ડિમોશન મળ્યું : પોલીસ કોન્સ્ટેબલ બનાવી દેવાશે

Dilip Patel
યુપીમાં હેડ કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 896 પોલીસ કર્મચારીઓને નીચી પાયરીએ ઉતારીને મૂળ કેડર પીએસીમાં પાછા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત...

ગાંધીનગર ખાતે કરાઈ એકેડમીમાં 30 જેટલા પોલીસ જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસબેડામાં ફફડાટ

Nilesh Jethva
અમદાવાદમાં કોરોના બાલસ્ટ થયા બાદ હવે ગાંધીનગર કોરોના બાલસ્ટ જોવા મળ્યો. ગાંધીનગરમાં કરાઈ એકેડેમીમાં 30 જેટલા પોલીસ જવાનોનો કોરોનામાં સપડાયા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની આરોગ્ય...

માગો એવી મળતી છોકરી, 5 છોકરા અને 5 છોકરીઓ એવી સ્થિતિમાં પકડાયા કે પોલીસને પણ શરમ આવી

Mansi Patel
લખીમપુર ખેરી જિલ્લાના પોલીસ સ્ટેશન સદર કોટવાલી વિસ્તારમાં પોશ વિસ્તારમાં પોલીસે સેક્સ રેકેટ પર દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે આ...

સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અરવલ્લી પોલીસ અમદાવાદથી યુવકને ઉઠાવી જતા અપહરણની શંકાએ બે જિલ્લાની પોલીસ થઈ દોડતી

Nilesh Jethva
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કબીર ચોક પાસેથી 22 વર્ષિય યુવક વિનોદ લુહારને અરવલ્લી જિલ્લા પોલીસ ઉઠાવી ગઇ. જો કે સ્થાનિક પોલીસને આ અંગે કોઇ જાણ ન...

દુકાન પરથી રૂ.45 હજારનો ફોન ચોરી લીધો પણ ફોન ચલાવતાં આવડતું ન હોવાથી તે પરત આપી દીધો, ચોરીનો યાદગાર કિસ્સો જોઈને પોલીસે પણ માનવતાં દાખવી

Dilip Patel
ઘણીવાર ચોરીના યાદગાર કિસ્સા બને છે. આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં જમાલપોરમાં સામે આવ્યો છે. જ્યાં એક ચોરે 45 હજાર રૂપિયાની કિંમતના...

સુરત : નાનપુરા માછીવાડ વિસ્તારમાં ગટરમાં ઉતરેલા બે મજૂરના ગુંગળાઈ જવાથી મોત, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

Nilesh Jethva
સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં ગટરમાં ઉતરેલા બન્ને મજૂરના મોત થયા. બન્ને મજુર ગટર સાફ કરવા ઉતર્યા હતા જે દરમ્યાન તેઓ બેભાન થયા હતા. પહેલા એક...

ઓહોહોહો…દારૂ પકડો અને પૈસા લઇ જાઓ, બુટલેગરની પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ

Bansari
સુરતના ઔધોગિક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનો વેપલો કરતા એક બુટલેગર પાસે તાજેતરમાં પૈસાની માંગણી કરનાર એક પોલીસકર્મીને બુટલેગરે મોઢા ઉપર કહી દીધું હતું...

કાનપુર: પોલીસને ચકમો આપી જય બાજપાઇના ત્રણ ભાઈઓએ કર્યુ સરેન્ડર, આ કેસમાં છે સંડોવણી

Dilip Patel
કાનપુરના બિકરૂ કેસમાં જય બાજપાઇના ભાઈઓએ આત્મસમર્પણ કર્યું છે. તેના ત્રણ ભાઈઓ પર 25 હજારનું પોલીસે ઇનામ જાહેર કર્યું હતું. જય બાજપાઈ ગેંગસ્ટર વિકાસ દુબેના...

ડ્યૂટી જોઈન કરતા જ સિંઘમ ન બની જાવ, યંગ IPS અધિકારીઓને વડાપ્રધાન મોદીએ આપી સલાહ

Dilip Patel
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા પોલીસ અધિકારીઓને જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને આતંકવાદના માર્ગે આગળ વધતા અટકાવવા સ્થાનિક મહિલાઓની મદદ લેવા અપીલ કરી હતી. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય...

જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ કર્યો હૂમલો, 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ

Nilesh Jethva
નર્મદા જિલ્લામાં શાકવા અને કોલીવાળામાં વાવેલા પાકને ઉખેડવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો. જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ હૂમલો...

ડીપીએસ સ્કૂલમાં બોગસ એનઓસી મામલે લેવાયા નિવેદનો, પોલીસ આગામી દિવસોમાં રિમાન્ડ મેળવવાની તજવીજ ધરશે હાથ

Nilesh Jethva
અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલમાં બોગસ એનઓસી મામલે શાળાના આચાર્ય અને કારોબારી સભ્યએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યા છે. અનિતા દુઆ અને હિતેન વસંતે પોતાના નિવેદનો...

VIDEO: યુવતીની હિમ્મતને સલામ, મોબાઈલ ચોરને એવી રીતે દબોચી લીધો કે હવે નહીં કરે અખતરા !

Dilip Patel
પંજાબના જલંધરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 15 વર્ષની કુસુમ નામની છોકરી બાઇક પર બે છોકરાઓ સાથે લડતી જોવા...

સુરતમાં બૂટલેગરની કારને રોકતા થયો હંગામો : લોકોએ પોલીસને રોડ પર દોડાવ્યાં, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
સુરતના મોટા વરાછા વિસ્તારમાં પોલીસે બુટલેગરની ગાડી રોકતા હંગામો થયો હતો. ગાડીમાંથી કંઈ ન મળતા બુટલેગરે શર્ટ કાઢી હંગામો કર્યો હતો. લોકોએ હુમલાનો પ્રયાસ કરતા...

ગુજરાતની આ જાણીતી મહિલા સિંગરને લાફો માર્યાનો આક્ષેપ, પોલીસ આવી એક્શનમાં

Nilesh Jethva
મહેસાણામાં ગુજરાતના જાણીતા સિંગર કાજલ મહેરિયાએ પોતાને લાફો મરાયાનો આક્ષેપ કર્યો છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી લોક ગાયિકાને થપ્પડ માર્યાનો આક્ષેપ કર્યો છે. કાજલ મહેરિયા...

મોપેડ પર કરતો હતો સખ્શ ગાંજાની હેરફેર, આટલા કિલોની હેરા ફેરી કરી રહ્યો હતો અને…

Arohi
સુરતના જીયાવ-વડોદ રોડ પરથી પાંડેસરા પોલીસે 6.982 કિલોગ્રામ ગાંજાના જથ્થો કબ્જે લઇ મોપેડ ચાલકની ધરપકડ કરવાની સાથે કુલ રૂા. 86,892 નો મુદ્દામાલ કબ્જે લીધો છે....

લો બોલો! ટ્રાફિક નિયમો બતાવીને માંગી રહ્યો હતો ડબલ રૂપિયાનો દંડ, પોલીસે છેવટે કર્યા આવા હાલ

Arohi
અઠવાલાઇન્સ સ્થિત ચોપાટી ખાતે જમી લેવાયેલી મોટરસાઇકલ છોડાવવા માટે ક્રેઇનના ટાઉટ દ્વારા ગેરકાયદેસર રીતે રૂા. 350 લેતા હોવાનો વિડીયો વાઇરલ થવાની ઘટનામાં ઉમરા પોલીસે ફરિયાદ...

જામકંડોરણા વિસ્તારમાં તાજીયા જુલુસ પર પોલીસે લગાવી રોક, ધોરાજીના વિવિધ માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ

Nilesh Jethva
કોરોના કેરને પગલે ધાર્મિક ઉત્સવો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને પગલે ધોરાજી, જેતપુર, ઉપલેટા સહિત જામકંડોરણા વિસ્તારમાં તાજીયા જુલુસ નીકળવા બાબતે પોલીસે રોક લગાવી...
Do NOT follow this link or you will be banned from the site!