GSTV

Tag : Police Station

રસપ્રદ કિસ્સો/ પતિ નથી પીતો હતો કારેલાનો રસ: સ્વાસ્થ્યથી ચિંતિત પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, તો પતિએ કર્યું કંઈક આવું…

Zainul Ansari
આગ્રાના ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં રવિવારે એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો. પત્નીની ફરિયાદ હતી કે પતિ કારેલાનો રસ પીતો નથી. કાઉન્સેલિંગ સેન્ટરમાં બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું...

શમશેરસિંહના સપાટામાં હવે ક્યા પોલીસ સ્ટેશનનો વારો, એક સાથે 84ની સામૂહિક બદલી

HARSHAD PATEL
વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંહે ફરી સપાટો બોલાવીને રાવપુરા પોલીસ સ્ટેશનના લગભગ તમામ ૮૪ કર્મચારીઓની સામૂહિક બદલી કરી નાંખી. શમશેરસિંહે શુક્રવારે સાંજે કરેલા આ આદેશથી...

જાનૈયા પર કાર્યવાહીનો મામલો / વલસાડના પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ, કરફ્યુ ભંગના કારણે નવપરણિત વર-વધુને પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી હતી રાત

Zainul Ansari
કોરાનાના વધતા કેસ વચ્ચે રાત્રિ કરફ્યુ સહિતના નિયમો વચ્ચે વલસાડ પોલીસનો સંવેદનહિન ચહેરો સામે આવ્યો છે. જો કે વલસાડ પોલીસની સંવેદનહીન હરકતને લઈને જિલ્લા પોલીસ...

અમદાવાદમાં કૃષ્ણનગરી સમાન પોલીસ સ્ટેશનમાં સાહેબનો ખૌફ નહીં છે આશીર્વાદ, સેવાઓ લેવામાં ગુનેહગારોના બની રહ્યાં છે “મોટા ભા”

Zainul Ansari
અમદાવાદ શહેરના એક પોલીસ મથક કે જ્યાં કાયમ કૃષ્ણના આશીર્વાદ રહે છે ત્યાંના એક અધિકારી કે જેઓ અમરત્વ પામી ચૂકેલા હોય એ રીતે કાર્યવાહી કરવામાં...

સળગતો પ્રશ્ન / માેંઘવારીના યુગમાં સસ્તા જમાનાની ધોલાઇ, પોલીસ ખાતાના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓ સાથે સરકાર કરી રહી છે મજાક

Zainul Ansari
પોલીસ ખાતાના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓ તો જાણે કે મજાક હોય એ રીતે સરકાર તેમની સાથે વર્તી રહી છે. સામાન્ય પગાર ધોરણ અને મજાક...

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

GSTV Web Desk
ગૃહ મંત્રાલયે (MHA) મંગળવારે લોકસભાને માહિતી આપી કે તેણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (યુટી) ના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવાની માર્ગદર્શિકા બહાર પાડી...

મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 5 પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

GSTV Web News Desk
ભાવનગરના મહુવામાં વધુ પાંચ કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો. આણંદના વાસદ ગ્રામ...

પોલીસ કર્મીઓએ ખંભાળિયાના પોલીસ સ્ટેશનને બનાવી દીધું જુગારનો અડ્ડો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

GSTV Web News Desk
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં ખુદ પોલીસ કર્મીઓ જ પત્તાં રમતા નજરે પડતા અનેક સવાલો ઉઠ્યા છે. ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં સાદા ડ્રેસમાં રહેલા પોલીસ કર્મચારીઓ...

OMG: ભાભીને દિયર સાથે પ્રેમ થતા પોલીસ સ્ટેશનમાં કરાવ્યા લગ્ન, જાણો શું હતું કારણ

Ankita Trada
બિહારના સીતામઢીમાં એક દિયરે પોતાની ભાભીની સાથે પોલીસ સ્ટેશનમાં લગ્ન કરી લીધા. ખરેખર આ સમગ્ર મામલો સીતામઢીના મહિલા પોલીસ સ્ટેશનનો છે. જ્યાં સમાજના તાનાશાહી રવૈયાની...

OMG! પોલીસ સ્ટેશનમાં માળિયામાંથી ફાઇલો કાઢતો હતો પોલીસકર્મી, અચાનક 21 સાપ આવ્યા બહાર

Dilip Patel
જ્યારે પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશનમાં માળીયામાં રાખેલી ઓફિશિયલ ફાઇલ શોધતા હતા ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો. ફાઇલોમાં કોબ્રા સાપના 21 બચ્ચા જોવા મળ્યાં હતાં....

સુરતમાં ખાડી પૂરના કારણે પુણા પોલીસ મથક પાણીમાં ગરકાવ

GSTV Web News Desk
સુરતમાં ખાડી પૂરના કારણે પુણા પોલીસ મથક પણ પાણીમાં ગરકાવ થયું. ખાડીના પાણી પુણા પોલીસ મથકમાં ફરી વળતા પોલીસ અધિકારીઓ સહિત સ્ટાફ કર્મચારીઓને હાલાકી પડી....

બળાત્કારના આરોપીને ફાંસીની સજા થતા પોલીસ સ્ટેશનને દિવાળીની જેમ શણગારાયું

Dilip Patel
મહારાષ્ટ્રના બુલધનામાં 1 વર્ષ પહેલા ગેંગરેપ થયો હતો. ગુરુવારે બુલઢાણાની વિશેષ જિલ્લા અને સેશન્સ કોર્ટે આ કેસમાં બે આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટના નિર્ણય...

રાજ્યની કહેવાતી સંવેદનશીલ સરકાર પ્રજાલક્ષી કામો કરવામાં નિષ્ફળ, પોલીસને રોજ મળે છે એક આત્મવિલોપનની અરજી

GSTV Web News Desk
રાજ્યમાં રહેલી વિજય રૂપાણીની સરકાર સંવેદનશીલ સરકાર તરીકે ઓળખાય છે. પરંતુ આ સંવેદનશીલ સરકારમાં જુદા જુદા વિભાગમાં પ્રજાલક્ષી એક પણ કામો સમયસર થતા નથી અથવા...

જામીન પર છૂટ્યા બાદ જુગારના આરોપીએ પોલીસ સ્ટેશનમાં બોલાવી ભજનની રમઝટ, વીડિયો વાયરલ

GSTV Web News Desk
સુરેન્દ્રનગરના મુળી ખાતે જામીન પર છૂટ્યા બાદ જુગારના આરોપીએ પોલીસ સ્ટેસનમાં ડાયરો કર્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આરોપી ડાયરો ભજન ગાઈ...

નશો કરવા માટે પત્નીને મિત્ર સાથે કરાવ્યું એવું કામ કે આખું પોલીસ સ્ટેશન થુંથું કરવા લાગ્યું

Dilip Patel
રાજસ્થાનના ઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલાએ તેના પતિ ઉપર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. ઘંટાઘર ​​પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં મહિલાને તેના પતિ દ્વારા મિત્રને વેચી...

ડિસિપ્લિન ફોર્સના નામે તાનાશાહીઃ WHOની ગાઈડલાઈનની પણ અવગણના કરી રહી છે અમદાવાદ પોલીસ

Arohi
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના બે મહિલા પોલીસ કર્મીઓ કોરોના રિપોર્ટ કરાવ્યો હોવા છતાંય તેઓને ફરજ ઉપર બોલવતા વિવાદ સર્જાયો છે. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકરની તાનાશાહી ભર્યા...

કડી પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગઈ દારૂની બોટલો, તપાસ કરતા કેનાલમાં પણ 100 વિદેશી દારૂની બોટલો મળી

Arohi
મહેસાણા કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂની બોટલો ગાયબ થઈ હતી. જે મામલે એનડીઆરએફની ટીમ દ્વારા નરસિંહપુરા કેનાલમાં તપાસ હાથ ધરવામાં આવી અને એન઼ડીઆરએફની તપાસ દરમિયાન કેનાલમાંથી...

અમદાવાદના આ પોલીસ સ્ટેશનમાં પાંચ પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ફફડાટ

GSTV Web News Desk
અમદાવાદમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાની ઝપેટમાં પોલીસકર્મીઓ પણ આવી રહ્યા છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં...

“વર મરો કે કન્યા મરો પરંતુ મારુ તરભાણું તો ભરો જ”, વહીવટમાં મલાઈ તો મારી વધે તો પ્રસાદ તમારો

Mansi Patel
કોરોના વોરિયર્સ કદાચ આ નામ સાંભળતાની સાથે ડોક્ટર, પોલીસ કર્મીઓ અને સફાઈ કર્મીઓ આ લોકો યાદ આવી જાય છે પરંતુ આજે આપણે અહીંયા વાત કરવા...

લાંઘણજ પોલીસ મથકના લોકઅપમાં રખાયેલા પાંચ આરોપી આવ્યા કોરોનાની ઝપેટમાં

GSTV Web News Desk
મહેસાણામાં કોરોનાના વધું 6 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. લાંઘણજ પોલીસે ચોરીના ગુનામાં 4 આરોપીઓની ધરપકડ કરી હતી સાથેજ મારામારીના ગુનામાં પણ 1 આરોપીની ધરપકડ...

કસ્ટડીમાં આરોપી તબિયત લથડતાં બુમો પાડતો રહ્યો અને પોલીસે ન આપ્યું ધ્યાન, આખરે થઈ ગયું મોત

GSTV Web News Desk
સુરતના પાંડેસરા પોલીસ મથકમાં યુવાનના મોત કેસમાં પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગુનો દાખલ નહી થાય તો કોર્ટમાં ફરિયાદ...

કામ અપાવવાના બહાને મહિલાને બોલાવી ઘરે, બાદમાં નરાધમોએ ખેલ્યો ગંદો ખેલ

GSTV Web News Desk
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિત મહિલાએ જણાવ્યું કે અગાઉ બસમાં મુસાફરી દરમિયાન નટુ સોજીત્રા નામના શખ્સ સાથે...

એક તરફી પ્રેમમાં પાગલ જીગરે લોકઅપમાં જઈ ખાધો ફાંસો, હવે પોલીસ ભરાઈ

GSTV Web News Desk
અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથનો મામલો ગરમાઇ ગયો છે. આ ગંભીર ઘટના બાદ મૃતક જીગર સોલંકીના વિસ્તારના લોકોએ કાગડાપીઠ પોલીસ સામે સુત્રોચ્ચાર કરીને હોબાળો...

સુરતમાં બે દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં આવ્યો ચોંકાવનારો વળાંક

GSTV Web News Desk
સુરતના વરાછા વિસ્તારમાં અમર જ્વેલર્સમાં બે દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.આ ફાયરિંગ લૂંટના ઇરાદે નહી પરંતુ જમીન વિવાદમાં થયાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ...

પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકે કર્યો આપઘાત, CCTV હોવા છતાં પોલીસ અજાણ

Arohi
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકે આપઘાત કર્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકની છેડતી કેસમાં ધરપકડ થઈ હતી અને લોકોએ તેને માર માર્યો હતો....

મોટેરા આસપાસની હોટલ સંચાલકોએ સવાર સાંજ પોલીસ સ્ટેશનને ખાવા પડશે ધક્કા

GSTV Web News Desk
પહેલા કેમ છો અને હવે નમસ્તે ટ્રમ્પના બેનર જોવા મળી રહ્યા છે. તો જેમ જેમ 24 તારીખ નજીક આવી રહી છે. મોટેરા સ્ટેડિયમની આસપાસના લોકો...

અમદાવાદ : 100 રૂપિયાની ફાટેલી નોટ મામલે બબાલ થતા કન્ડક્ટર-ડ્રાઈવર આખે આખી બસ પોલીસ સ્ટેશને લઈ આવ્યા

Mayur
અમદાવાદના નારોલ વિસ્તારમાં એએમટીએસ બસમાં મુસાફરના હોબાળાના કારણે પોલીસ સ્ટેશનમાં બસને ખાલી કરી દેવામાં આવી. બસના કંડક્ટર અને મુસાફર વચ્ચે ફાટેલી નોટ મામલે ઉગ્ર બોલાચાલી...

આખરે વેવાઈ-વેવણ પોલીસ સ્ટેશનમાં હાજર, પતિ જોઈ અચંબિત એક ઝાટકે કહી દીધું…

Mayur
ગુજરાતભરમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ગાજેલા વેવાઇ-વેવણ પ્રેમ પ્રસંગમાં યુગલ ભાગ્યા બાદ તેઓ પોલિસ મથકે હાજર થયા છે. સોશ્યલ મીડિયામાં બદનામી અને પરિવારની યાદ...

કાયદો અને વ્યવસ્થાનો નથી કોઈ ડર ? શાહઆલમમાં પથ્થરમારો કરનારા બેશરમોએ પોલીસ સ્ટેશનમાં સેલ્ફી લીધી

Mayur
અમદાવાદના શાહઆલમમાં હિંસા કરનારા ગુંડાઓની પોલીસ સ્ટેશનમાં લીધેલી સેલ્ફી વાઇરલ થઇ છે. ગુરૂવારે શાહઆલમમાં સાંજે થયેલા હુમલામાં 20 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. જેમાં પોલીસ...

આસામમાં 3,000થી વધુ લોકોની અટકાયત, 136 કેસ નોંધાયા : પોલીસ

Mayur
નાગરિકતા સુધારા કાયદાના વિરોધનું એપી સેન્ટર રહેલા પૂર્વોત્તરના રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં પાંચમા દિવસે પણ દેખાવો યથાવત્ રહ્યા છે. દેખાવકારોએ મંગળવારે વિવિધ રાજ્યોના અનેક ભાગોમાં...
GSTV