સાવધાન/ ખાનગી સાથે સરકારી ઓફિસોમાં પણ ત્રાટકશે પોલીસ, કોરોનાના કેસ વધતાં લેવાયો નિર્ણય
ગાંધીનગર શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહયું છે ત્યારે પોલીસ દ્વારા હવે ખાનગી એકમોની સાથે સરકારી કચેરીઓમાં પણ આ જાહેરનામાંનું કડકપણે પાલન કરાવવા માટે...