પોલીસ ધંધે લાગી / PIના પત્નીના સગડ મેળવવા માટે ત્રણ પાડોશી રાજ્યોમાં પણ પોલીસની તપાસ
વડોદરા જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા પી.આઇ.ની રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી પત્નીને શોધવામાં પોલીસ અલગ અલગ થિયરી પર તપાસ કરી રહી છે.પરંતુ,અત્યાર સુધી પોલીસને ગુમ મહિલાને...