GSTV

Tag : POK

PoKની ગેંગરેપ પીડિતાએ પીએમ મોદી પાસે માંગી મદદ! કહ્યું-ભારત આવવાની મંજૂરી આપો, મારા બાળકોને જીવનો ખતરો

Damini Patel
પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં લોકો પર ઘણા અત્યાચારો થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા યુએનએ પણ કહ્યું હતું કે ત્યાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું...

નાપાક ઇરાદા/ મોટા હુમલાની ફિરાકમાં 120થી વધુ આતંકીઓની પીઓકેમાં ઘુસણખોરી, એલઓસી પર વધી હલચલ

Bansari Gohel
એલઓસી પર ફરી આંતકવાદીઓએ પીઓકેમાં ઘુસપેઠ કરવાનો પ્રયાસ કર્યો છે. 120થી વધુ આંતકવાદીઓ હોવાનો અંદાજો છે.મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા, કુપવાડા અને બારામૂલા સેક્ટર પર...

રાજીવ મર્દાનગી ના બતાવી શકતાં પાકિસ્તાન બચી ગયું, આઝાદી બાદ ભારતે કાશ્મીરને એક કરવાના આ 5 ચાન્સ ગુમાવ્યા

HARSHAD PATEL
જીતેન્દ્ર સિંહના નિવેદનના પગલે મોદી પીઓકે કબજે કરવા હુમલો કરવાની યોજના ઘડી રહ્યા છે કે શું એ ચર્ચા શરૃ થઈ છે. મોદી એની યોજના બનાવે...

VIDEO: POKના નાગરિકે પીએમ મોદી પાસે માગી મદદ, કહ્યું- સત્તાધીશોના જુલ્મમાંથી મુક્તિ અપાવો

Bansari Gohel
પાકિસ્તાનના કબ્જા નીચેના જમ્મુ અને કાશ્મીરના એક કુટુંબએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુલ્મમાંથી મુક્તિ અપાવવા અપીલ કરી છે. પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીરના મુખ્ય શહેર મુઝફરાબાદમાં રહેતા...

ભારતના વિરોધ પછી પણ LOC પહોંચ્યું OICનું પ્રતિનિધિમંડળ, POKની લીધી મુલાકાત

Zainul Ansari
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ના એક પ્રતિનિધિમંડળે બુધવારે નિયંત્રણ રેખા (LOC) ની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓને એલઓસી પર નવીનતમ સુરક્ષા પરિસ્થિતિ વિશે પાકિસ્તાની...

જમ્મુ-કાશ્મીર / પીઓકેમાં વધી આતંકી સંગઠનનોની હલચલ, હિમવર્ષા પહેલા વધી શકે છે ઘુસણખોરી

Zainul Ansari
જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે સુરક્ષા એજન્સીઓએ આશંકા દર્શાવી છે કે રાજૌરી-પૂંછ સરહદેથી હિમવર્ષા પહેલા આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ...

પાકની નાપાક હરકત/ અફઘાનિસ્તાનના વિડિયો બતાવીને કાશ્મીરીઓની ઉશ્કેરણી કરી રહ્યુ છે પાકિસ્તાન

Damini Patel
કાશ્મીરમાં આતંકવાદને ઉત્તેજન આપવા માટે હવે પાકિસ્તાને કાશ્મીરના લોકોને અફઘાનિસ્તાનના વિડિયો બતાવીને ભડકાવવાનુ શરુ કર્યુ હોવાનો ખુલાસો સુરક્ષા એજન્સીઓ કર્યો છે. એજન્સીઓના રિપોર્ટમાં એમ પણ...

ખતરો/ તાલિબાને છોડેલા આતંકીઓના ભારતમાં કેમ્પો ફરી ધમધમવા લાગ્યા, સૈન્યને એલર્ટ કરાયું : રિપોર્ટ

Damini Patel
અફઘાનિસ્તાન ઉપર આતંકી સંગઠન તાલિબાને કબજો કરી લીધા બાદ વિશ્વભરમાં આતંકવાદી હુમલા વધવાના રિપોર્ટ સામે આવ્યા છે અને તેમાંથી ભારત બાકાત નથી. તાલિબાને છોડેલા અને...

ખતરો વધ્યો/ તાલિબાન પાસેથી ટ્રેનિંગ લેનારા 38 આતંકવાદીઓના પીઓકેમાં ધામા, ભારત ટાર્ગેટ

Damini Patel
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ જમ્મુ કાશ્મીરમાં પણ આતંકવાદના મોરચે જોખમ વધ્યું છે. જાણવા મળ્યા મુજબ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 38 આતંકવાદીઓએ તાલિબાની આતંકવાદીઓ પાસેથી પ્રશિક્ષણ મેળવ્યું...

કંઇક મોટુ કરવાની ફિરાકમાં પાકિસ્તાન: જમ્મુ કાશ્મીરમાં 200 અને PoKમાં 250 આતંકવાદીઓ એક્ટિવ

Bansari Gohel
જમ્મુ કાશ્મીરમાં હજુ પણ 200 આતંકવાદીઓ સક્રિય હોવાનો ઘટસ્ફોટ રાજ્યના ડીજીપી દિલબાગસિંહે કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે પીઓકે અને પાક. સરહદે...

PoKમાં વિદ્રોહ/ગિલગિટ બાલ્ટિસ્તાનના નાગરિકોમાં ઇમરાન સરકાર સામે ભારે રોષ,લોકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા

Bansari Gohel
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સામે ૧૧ વિપક્ષોએ મોરચો માંડયો છે. આખાય પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એ બધા વચ્ચે પીઓકેમાં પણ પાકિસ્તાન સરકારનો વિરોધ...

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઇમરાન સરકાર વિરુદ્ધ જનાક્રોશ: ચૂંટણીમાં ધાંધલીનો આરોપ, પ્રદર્શનકારીઓએ કર્યા હિંસક દેખાવો

Bansari Gohel
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)નાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ફરી એકવાર પાકિસ્તાનની ઇમરાન સરકાર વિરુદ્ધ હિંસક દેખાવો થયા છે. વિરોધીઓનો આરોપ છે કે તાજેતરમાં સમાપ્ત થયેલી વિધાનસભા ચૂંટણીમાં...

નીલમ-ઝેલમ નદી પર બંધ બાંધવાના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા લોકો, POK માં જોરદાર પ્રદર્શન

Ankita Trada
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન અને ચીન દ્વારા કુદરતી સંશોધનની લૂંટ સામે સ્થાનિકોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. POKમાં ચીન દ્વારા નીલમ અને ઝેલમ નદી પર...

Pok માંથી પાકિસ્તાનના રાષ્ટ્રીય ચિહ્નો દૂર કરવાની વધતી માંગ, સામાજિક કાર્યકરે ભરબજારે ઉતાર્યો પાકિસ્તાનનો ઝંડો

pratikshah
પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (Pok)માં પાકિસ્તાન સરકારનો વિરોધ સતત વધતો જાય છે. સૃથાનિક લોકો પીઓકેમાંથી ગેરકાયદે કબજો છોડવાની પાકિસ્તાન સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. એક...

POKમાં ચીન અને પાકિસ્તાન સામે હોબાળો: લોકો રસ્તા પર ઉતર્યા, બંને દેશો કરી રહ્યા છે મનમાની

Ankita Trada
પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં પાકિસ્તાન અને ચીન વિરોધી દેખાવો થયા હતા અને લોકો સડકો પર ઊતરી આવ્યા હતા. લોકોનો આક્ષેપ અને આક્રોશ એવો હતો કે...

પાકિસ્તાનના નાક નીચેથી POKના શારદાપીઠની માટી લઈ આવ્યું આ દંપતી, ચીનના રસ્તે આ રીતે પહોંચ્યા અયોધ્યા

Arohi
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બની રહેલા મંદિરના પાયામાં સમગ્ર ભારતના તીર્થ સ્થળોની પવિત્ર માટી અને નદીઓના જળને રાખવામાં આવ્યા છે. પાંચમી ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર...

POKમાં હક્ક જમાવવા પાકિસ્તાન હવે ચીનના સહારે, આ શહેરમાં પ્રજાએ રોડ ઉપર ઉતરી કર્યો વિરોધ

Mansi Patel
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવે પોતાનો હક્ક જમાવવા માટે નાપાક પાકિસ્તાન હવે ચીનનો સહારો લઈ રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના મુઝફફરાબાદમાં લોકોએ પાકિસ્તાનની દમનકારી નીતિઓથી તંગ આવીને...

‘આઝાદ જમ્મુ-કાશ્મીર’ ના લોકો પાકિસ્તાનથી ઇચ્છે છે આઝાદી, POKની સત્તાવાર વેબસાઈટ હેક થતાં પાકિસ્તાન ધૂઆંપૂઆં

Dilip Patel
અંકૂશ રેખાને લઇને પાકિસ્તાન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે કમ્પ્યુટર હેકરોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના જનસંપર્કના મહાનિર્દેશકની વેબસાઇટને નિશાન બનાવી છે. વેબસાઇટ પર મુકાયેલા સંદેશાઓમાં હેકરોએ...

POKમાં પાક તો LAC પર ચીન લાવ્યું 20 હજાર સૈનિક, 50 હજાર સૈનિકોનો ભારત સામે જમાવડો : હવે હાઈએલર્ટ

Pravin Makwana
લદ્દાખ બોર્ડર પર ફરી એક વાર ચીને ભારત સાથે વિશ્વાસઘાત કર્યો છે. એક બાજૂ ભારત સાથે વાત કરવાનો ઢોંગ કરી રહ્યા છે અને બીજી તરફ...

ચીનની નવી ચાલબાજી: આ એરબેઝથી ગણતરીની મીનિટોમાં એરક્રાફ્ટ ઘૂસશે ભારતમાં, 40 ફાયટર પ્લેનો અહીં દેખાયા

Ankita Trada
ભારતની સાથે સીમા વિવાદ વચ્ચે ચીન પાકિસ્તાનનો વપરાશ કરી રહ્યા છે. પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરમાં સ્કાર્દૂ એયરબેસ પર ચીની વાયુસેનાની હરકતોએ ભારતીય એજન્સીઓને એલર્ટ કરી દીધી...

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

GSTV Web News Desk
ચીન અને પાકિસ્તાન સામે ભારતના સંબંધો તંગ થયા છે. ત્યારે આ દરમિયાન ભાજપના મહાસચિવ રામ માધવે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે પીઓકે અને અક્સાઇ ચીન...

PoK પર ભારત ક્યારે મેળવશે કબ્જો? રાજનાથ સિંહે કહી આ મોટી વાત

Mansi Patel
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ PoKને ભારતનું અભિન્ન અંગ જણાવતા કહ્યું છે કે નિકટના ભવિષ્યમાં તેના પર દેશનું નિયંત્રણ થવાની સંભાવનાથી ઇન્કાર કરી શકાય નહીં....

POKમાં પાકિસ્તાન, લદ્દાખમાં ચીન એક સાથે સક્રિય: કારગીલ જેવા કાવતરાંની આશંકા

Arohi
લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (વાસ્તવિક નિયંત્રણ રેખા – એલએસી) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પેંગોંગ ત્સો સરોવર નજીકના ફિંગર...

અજિત ડોભાલના માસ્ટર પ્લાનથી પાકિસ્તાન ફફડ્યુ, ભારતીય સેના એક્શન મોડમા

Ankita Trada
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ વરસો પહેલા સેવેલું અખંડ ભારતનું સપનું 2020માં પૂરૂ થશે? આ પ્રશ્નનુ કારણ ભારતના પીઓકેને લઈને અનેક એક્શન પ્લાન સામે...

PoKમાં મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે ભારત, આ રિપોર્ટના કારણે ફફડી ઉઠ્યાં ઇમરાન ખાન

Bansari Gohel
ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ ભાષામાં સમજાવી દીધું છે કે ગિલગિત-બાલ્ટિસ્તાન તેનું અભિન્ન અંગ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જમ્મુ-કાશ્મીર સબ-ડિવિઝનને હવે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન...

300થી વધુ આતંકીઓનો POK પર જમાવડો, ઘૂસણખોરી કરવાની કરી રહ્યા છે તૈયારીઓ

Arohi
એક તરફ ભારત સમગ્ર વિશ્વ કોરોના સંકટ સામે લડી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન પોતાના બદઇરાદાઓને પાર પાડવામાં લાગ્યું છે. ગુપ્તચર વિભાગના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન અધિકૃત...

ભારતીય આર્મીએ આ રીતે પાકિસ્તાનના દાંત ખાટા કરી લોન્ચ પેડ્સ ઉડાવ્યા, વીડિયો આવ્યો સામે

Mayur
પીઓકેની નીલમ ખીણમાં ભારતીય સેના દ્વારા બે દિવસ પહેલા આતંકવાદીઓના લોન્ચિંગ પેડ્સ અને તેમના હથિયારોના ઝખીરાને નિશાન બનાવીને આર્ટિલરી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે...

નાપાક પાકિસ્તાન! POKમાં છુપી રીતે મોકલી રહ્યું છે Corona પોઝિટીવ દર્દીઓ

Arohi
હાલના સમયમાં પાકિસ્તાન સંપૂર્ણ રીતે કોરોના વાયરસની ઝપટમાં આવી ચુક્યું છે તેમ છત્તા તે પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. સ્થાનીય લોકોના વિરોધમાં પાકિસ્તાન...

આર્ટિકલ 370 બાદ ભાજપનું આગામી લક્ષ્ય POK લેવું છે

Mayur
ભાજપના નેતા રામ માધવે દાવો કર્યો હતો કે આર્ટિકલ 370 નાબૂદી બાદ હવે પીઓકેને પરત લેવું તે કેન્દ્રનો આગામી ઉદ્દેશ્ય છે. અખંડ ભારત માટે આ...

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel
બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમને દિલ્હી એરપોર્ટ પરથી પરત જવાનું કહેવામાં આવ્યું હતું જે અંગે ઘણો વિવાદ પણ થયો હતો. ભારતમાં એન્ટ્રી ન મળવાને કારણે ડેબ્રી...
GSTV