વિપક્ષી નેતાને ઝેર આપવા મામલે રાષ્ટ્રપતિ પુટિન સામે યુરોપ, જર્મનીએ રશિયા પર પ્રતિબંધ મૂકવાની કરી તૈયારી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના ઉગ્ર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલનીને લઈને રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. રશિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે....