મોંઘું ભાડું મુસીબત બન્યું/ રેગ્યુલર ટ્રેનોને સ્પેશિયલ બતાવી મુસાફરોના ખિસ્સા ખંખેરી રહ્યું છે રેલવે
રેલવે રેગ્યુલર ટ્રેનોને સ્પેશિયલ બનાવીને દોડાવી રહ્યું છે. પહેલાંની તુલનામાં યાત્રિકોને સ્લિપરથી માંડીને થર્ડ એસી સુધીમાં 500 રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે,...